Book Title: Kakkawali Subodh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 368
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કઝાલિ સુબાધ-૫. ૫ ૧૪૫ પ્રાણાયામ કરી !! નિયમસર, મનને દેહની પુષ્ટિ થનાર; પૃથ્વીમાં સહુ સાથે હળીમળી,–રહેવુ સમજો !! નરને નાર. ૫૧૩૫ પૃથ્વી પાણી વાયુ અગ્નિ, વનસ્પતિને મહાઆકાશ; પ્રકાશ છે સહુછવા માટે,તેથી જીવા જીવે ખાસ. પાણીના ઉપયોગ કરી !! શુભ, પાણી જાતાં રઘુ ન કાંય; પાણી જાવા દ્યો નહીં કયારે, પાણીવિના નહીં કિ ંમત થાય. ૫૧મા પાણીથી છે સહુની કિ ંમત, પાણી રાખે !! નરને નાર; પાણીનું રક્ષણ કરશે સહુ, પાણી પ્રભુશક્તિ નિર્ધાર. પુષ્ટિ કરીએ તનુને મનની, હવા દવાને સદ્ભાવે; પૂર્ણપણું આતમમાં જાણી, પૂણ્ અનેા !! આતમભાવે. પરમાતમ જ્યંતિ ગન્થ કીધેા, પરમાતમ દર્શન સુખકાર; એ પ્રથાને ભાવે વાંચે,-તે પામે આનંદ અપાર. પરમાણુઓનુ બન્યું પુદ્ગલ, તનુ, પરમાણુ ધૂળ થનાર; પુદ્ગલમાં શી મમતા પ્રીતિ, અનંત તનુ બદલ્યાં નિર્ધાર. પટેલાઇ કરે શી ? પંચાતે, પેાતાના ગુણુ દેષ વિચાર !!; પર પંચાતે થા !! ના ડાહ્યો, પેાતાની ભુલાને વાર !!. પુણ્યદયથી દુ:ખ ન પ્રગટે, પુણ્યે પાપના થાય વિનાશ; પાપેાદયથી દુ:ખ થતાં પશુ, પુણ્ય કરા!! સુખ શાંતિ આશ. રા પાપે પડતી પુણ્યે ચડતી, પાપની ઇચ્છા પ્રગટી વાર !!; પ્રભુ મળે છે. પુણ્યધમ થી, પડે દુ:ખ પણ ધર્મને ધાર !!. ૫૨૨૫ પાણીના પરપોટા જેવી, કાયા માયા વિષ્ણુશી જાય; પરને પાતાનુ માને પણ, પેાતાનુ કયારે નહીં થાય. For Private And Personal Use Only ( ૩૨૭ ) ૫૧૬શા ૫૧૭ણા ૫૧૮૫ ૫૧૯ના ૫૨૦ા શાર૩મા પલ પછીની નહીં ખબર પડે તુજ, પલપલ પ્રભુને દિલ સંભાર !!; પલ પણ પ્રભુને વિસારીશ નહીં, પ્રભુની લગની પાકી ધાર !!. ઘરકા પ્રતિક્રમણ તે પાછા ફવું, દુરાચાર દોષથી એહ; પ્રતિક્રમણ વ્રતમાં લાગ્યા, દોષની નિ ંદા ગીં તેહું. પ્રતિક્રમણ છે પાંચ પ્રકારે, કુણુ દાષાના પશ્ચાત્તાપ; પ્રેમે કર !! આતમની શુદ્ધિ, થાશે એવી નિશ્ચય છાપ. મારપા ઘરકા

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468