________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઝાલિ સુબાધ-૫.
૫ ૧૪૫
પ્રાણાયામ કરી !! નિયમસર, મનને દેહની પુષ્ટિ થનાર; પૃથ્વીમાં સહુ સાથે હળીમળી,–રહેવુ સમજો !! નરને નાર. ૫૧૩૫ પૃથ્વી પાણી વાયુ અગ્નિ, વનસ્પતિને મહાઆકાશ; પ્રકાશ છે સહુછવા માટે,તેથી જીવા જીવે ખાસ. પાણીના ઉપયોગ કરી !! શુભ, પાણી જાતાં રઘુ ન કાંય; પાણી જાવા દ્યો નહીં કયારે, પાણીવિના નહીં કિ ંમત થાય. ૫૧મા પાણીથી છે સહુની કિ ંમત, પાણી રાખે !! નરને નાર; પાણીનું રક્ષણ કરશે સહુ, પાણી પ્રભુશક્તિ નિર્ધાર. પુષ્ટિ કરીએ તનુને મનની, હવા દવાને સદ્ભાવે; પૂર્ણપણું આતમમાં જાણી, પૂણ્ અનેા !! આતમભાવે. પરમાતમ જ્યંતિ ગન્થ કીધેા, પરમાતમ દર્શન સુખકાર; એ પ્રથાને ભાવે વાંચે,-તે પામે આનંદ અપાર. પરમાણુઓનુ બન્યું પુદ્ગલ, તનુ, પરમાણુ ધૂળ થનાર; પુદ્ગલમાં શી મમતા પ્રીતિ, અનંત તનુ બદલ્યાં નિર્ધાર. પટેલાઇ કરે શી ? પંચાતે, પેાતાના ગુણુ દેષ વિચાર !!; પર પંચાતે થા !! ના ડાહ્યો, પેાતાની ભુલાને વાર !!. પુણ્યદયથી દુ:ખ ન પ્રગટે, પુણ્યે પાપના થાય વિનાશ; પાપેાદયથી દુ:ખ થતાં પશુ, પુણ્ય કરા!! સુખ શાંતિ આશ. રા પાપે પડતી પુણ્યે ચડતી, પાપની ઇચ્છા પ્રગટી વાર !!; પ્રભુ મળે છે. પુણ્યધમ થી, પડે દુ:ખ પણ ધર્મને ધાર !!. ૫૨૨૫ પાણીના પરપોટા જેવી, કાયા માયા વિષ્ણુશી જાય; પરને પાતાનુ માને પણ, પેાતાનુ કયારે નહીં થાય.
For Private And Personal Use Only
( ૩૨૭ )
૫૧૬શા
૫૧૭ણા
૫૧૮૫
૫૧૯ના
૫૨૦ા
શાર૩મા
પલ પછીની નહીં ખબર પડે તુજ, પલપલ પ્રભુને દિલ સંભાર !!; પલ પણ પ્રભુને વિસારીશ નહીં, પ્રભુની લગની પાકી ધાર !!. ઘરકા પ્રતિક્રમણ તે પાછા ફવું, દુરાચાર દોષથી એહ; પ્રતિક્રમણ વ્રતમાં લાગ્યા, દોષની નિ ંદા ગીં તેહું. પ્રતિક્રમણ છે પાંચ પ્રકારે, કુણુ દાષાના પશ્ચાત્તાપ; પ્રેમે કર !! આતમની શુદ્ધિ, થાશે એવી નિશ્ચય છાપ.
મારપા
ઘરકા