SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૬). કક્કાવલિ સુબેધન-પ. ન્યાય અને અન્યાયે જાણે,–એ ન્યાયી ધારે ન્યાય; ન્યાયધીશ થવું મહા દુર્લભ, ત્યજશો આતમ સહુ અન્યાય. ૩૫૪ ન્યાયતણા સહુ ભેદ જાણે !!, સત્ય રહેણીમાં સાચો ન્યાય ન્યાય કરતાં ભૂલેને જે, અંતરથી સમજાય છે ન્યાય. ૩૫પા પપ્પા પ્રભુથી પ્રીતિ ધારે!!, વિષય સ્વાર્થમાં પ્રેમ ન સત્ય; પાપ કર્મ સઘળાં પરિહરશે, નિષ્કામ કરે છે! પુણ્યનાં કૃત્ય. ૧ આતમને પરમાતમ કરવા, પ્રગટય માનવભવ નિર્ધાર, પવિત્રતા કર ! મનની જ્ઞાને, દેવગુરૂપ૨ કર ! બહુ પ્યાર. ૨ સર્વ જાતનાં પાખંડ ઈડે છે, પગલાં ભરજે ધર્મને હેત પગલ માયા મોહ તજી દે !, મુકત થવાને એ સંકેત. છે ૩ છે પુદગલ કર્મ થકી તું ન્યારો, અરૂ૫ અનામી આતમરામ; અનંતગુણ પર્યાયમયી તું, અનંત શકિતનું તું ધામ. ૪ છે પપ્પા ભણ્યા ગયા કહેવાશે, પ્રભુથી પુરો પ્રેમ લગાવ !!; પરખે !! આતમ!! રાજા પોતે, અલખ અકલ આતમને જગાવ!!.પા. પ્રેમ કરે છે પરમેશ્વર ઉપર, પરસ્ત્રી પરધન પ્રેમ નિવાર ! પરધન પત્થર પરસ્ત્રી માતા માની વાત ! મુકિત થનાર. . ૬. પ્રકર્ષ કરશે આત્મગુણેને – પ્રગટાવો ! નિજ ગુણ પર્યાય; પિતા ભકિત કરવી બહુ પ્રેમ, પુત્રાદિક પાલન છે ન્યાયએ ૭ | પાપી દુર્જન સંગ કરે !! નહી, પાપીને દ્યો નહી ધિકકાર; પરોપકારે નિશદિન કરશે, પ્રભુ સ્મરે !! પલપલ નિર્ધાર. છે ૮ પુણ્ય કર્મ કરશે મુત્યર્થે, પુરે દુઃખી જનની આશ; પાપાચાર વિચારે છે. તજશે, પરતંત્ર બનશે નહીં ખાસ. | ૯ પૂજે !! દેવ ગુરૂ સંતને, પંડિત થાવા ધરશે ખંત; પહેલ કરે!! શુભ કાજમાં વહેલી, પિોલ ન રાખે // સેવા સંત.૧ પાપથી પડતી પુણ્યથી ચડતી, પરદારા ભેગે દુઃખરાશિ પરતંત્ર દુર્ગણી મનહી, પ્રગટ કરે !! આતમ ગુણવાસ. એ ૧૧ છે પરમેશ્વરની ભકિત કરવી, પરમેશ્વર દિલમાં ધરવા; પંચ પ્રમાણિક માનવ ન્યાયમાં, પરમેશ્વર પ્રેમે વરવા. ૧ર છે For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy