________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૮)
કાવલિ સુબેધ–. પ્રત્યાખ્યાન આવશ્યક જાણો !!, શુભાશુભ ઈચ્છા પરિહાર; પુગલ ખાનને પાનની ઈચ્છા, આદિ સહુને જ્ઞાને વાર !. પરા પોપાબાઈનું રાજ્ય ન ચલાવે છે, સદા નભે નહીં પિલપલ પાપને પાતાળે ઘાલ!!પણું પ્રગટ થતું કર !! સત્યને તેલ, ૨૮ પલપલ આયુ ઓછું થાતું, ગયે સમય નહીં પાછા આય; પામર જીવડા ચેતી લે ! ઝટ, પરભવમાંહી ધર્મ સહાય. ઘરા પત્ની તે પતિપર છે પ્રેમી, સ્વાર્પણ કરતી પતિને સર્વ પતિ સાથે સુખદુ:ખ સહચારી, વિનય વિવેકે ટાળે ગર્વ. ૩૦ના પુસ્તક વાંચે ! સાંભળશો શુભ, પરમેશ્વરનું કરશે જ્ઞાન, પાઠ્ય પુસ્તકો ગુરૂગમ લેઈ, નક્કી કરી વાંચે !! ગુણવાનું છે ૩ છે પૂજા સંગ્રહ ભાગ રચ્યા બે, પૂજાઓને વાંચે !! ભવ્ય !!; પૂજક પૂજ્ય બને પૂજાથો, એવું દર્શાવ્યું કર્તવ્ય. | ૩૨ છે પ્રભુ થાવું જ્ઞાન ચારિત્ર, જ્ઞાનાનંદ છે પ્રભુનું રૂપ; પ્રભુ પ્રેમની લગની લાગે, તે નિજ પ્રગટે પ્રભુસ્વરૂપ છે ૩૩ છે પ્રશસ્ય, ધર્માથે ઉપયોગી, ક્રોધ, માન, માયા ને લેભ; પ્રસંગ પડતાં કરવા સારા, અશુભ કષાને ઝટ ભ!!. ૩૪ છે પુણ્યાર્થે મુકતળે દેવને, ગુરૂની ધર્મની ભકિત હેત; પ્રકૃતિનું અવલંબન છે, જ્ઞાનીને શુભ કર !! સંકેત. છે ૩૫ છે પંડિતાઈ એ શા? ખપની,–જેથી ટળે ન આપદ્ દુઃખ; પંડિતાઈ એ છે ખપની, જેથી પ્રગટે સાચું સુખ.. છે ૩૬ છે પુત્ર ખરે તે માત પિતાને, વૃદ્ધ ગુરૂની કરતે સેવ; પિતાદિ વર્ગનાં દુઃખે ટાળે, માતાપિતા ગુરૂ માને દેવ છે ૩૭ પદવી માટે તજો !! ખુશામત, ધરે ઉત્તમ ગુણવતને કર્મ, પ્રગટ કરે જે આનંદ જ્ઞાનને તે પાયે જાણે!! સહુ ધર્મ. ૩૮ પવિત્ર થા !! તજ !! પાપ વિચારે, પાપાચારને કર ! ત્યાગ પવિત્ર કર ! તન મન વાણીને, પવિત્ર જૈને કર!! પ્રભુ રાગ. ૩લ્લા પવિત્ર તે જે દુર્ગુણ દોષ દુર્વ્યસનથી રહેતા દૂર, પ્રકટ પ્રભુ તે જીવતે જગ, પ્રગટાવ્યુ સુખ અનંત નૂર છે ઇ
For Private And Personal Use Only