________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબાધ-૫.
॥ ૪૨ ॥
૫ ૪૬ ॥
૫ ૪૭ ॥
પ્રકટ પ્રભુ સાકારી સંતા, જેનું સહુ ધર્મ સ્વરૂપ; પૂજા કર !! તેઓની પ્રેમે, પડાય નહિ જેથી દુઃખકૂપ. પ્રભુને પરખા!! પ્રભુમાં હોં !!, પ્રભુરૂપે થૈ જગમાં છત્રી; પ્રભુ શરણુ છે પ્રભુપદ અર્થે, ગુણુ કમાંથી જીવ સદીવ, પ્રભુને દ્વેષી પ્રિયજ નહિ કાઇ, પ્રભુના સર્વ ઉપર સમભાવ; પ્રભુનુ એ ભગવદ્ ગીતામાં,-કથન છે સાચુ' જ્ઞાને લાવ!!. ૫ ૪૩ ॥ પ્રેમ તે સાચા પ્રભુ ગુરૂને, સત્ય ધર્મની ઉપર થાય; પ્રેમ ન સાચા તે કહેવાતા, મૈથુન ભેગાથે પ્રગટાય. પ્રેમ નહીં તે ચામડી રૂપે, ચામડી સ્પર્શે જે પ્રગટાય; પ્રેમ નહીં તે વિષય સ્વાર્થ માં, ધન સત્તામાંહી જે થાય. પતિ પત્ની આદિ જગજીવે, નિષ્કામે પ્રભુ પામવા હેત; પ્રેમ કરે તે સદ્ગુણ ઉપર, તે પ્રેમે સાચા સ`કેત. પ્રેમ હૃદય રૂપ પંડિતાઇ, તે તેા મગજ સમી છે જાણું !!; પ્રેમની કિંમત પ્રેમી આંકે, પ્રેમ પ્રતીતે પ્રભુ પ્રમાણુ. પ્રેમ ન આશુક માશુકના જે,-મૈથુન કામે સ્વાથે થાય; પ્રેમ ન પુદ્ગલપર જે થાતેા, પ્રેમ જે આતમપર પ્રગટાય, પ્રભુપ્રેમીની પાસ ન હૈયુ, સહુજીવા પ્રભુરૂપ જણાય; પ્રભુપ્રેમીની આંખા ન્યારી, શ્રદ્ધાપ્રેમ તે ભકિત સુહાય. પ્રેમ ત્યાં ભીતિ દ્વેષ ન લજજા, પ્રેમ ત્યાં પ્રભુજી હજરાહજૂર; આત્મપ્રભુ પ્રગટાવે પ્રેમી, પ્રેમીને પ્રભુ છે નહીં દૂર. પતિ આદર્શ જે પત્ની સાથે, શુદ્ધપ્રેમથી વર્તે નિત્ય; પરપ્રમદાપર પ્રેમ ન ધારે, પત્ની સુખ દુ:ખમાં સમચિત્ત, ૫ ૫૧ ॥ પ્રેમ શુદ્ધવણુ પતિ પત્ની નહીં, ભિન્ન સ્વાર્થ મનની જૂદાઈ, પ્રેમ જ્યાં ચામડી ભેાગે રૂપે, ફુ:ખ-સકટમાં જે ન સુખાઇ, ૫૫૨૫ પ્રાચીન સાચું હાલનું હું, જૂઠો એ છે વાદ વિવાદ; પ્રાચીન સમ્મતિમાં સાચું ને, હું બન્ને છેજ હયાત પાર્વાંત્યાનુ સાચુ' સઘળુ, પાશ્ચાત્યાનુ સર્વે અસત્ય; પંડિત એવું દુિં ન માને, બન્નેમાં છે સત્યાસત્ય.
૫ ૪૯ ૫
| ૫૦ |
૪૨
For Private And Personal Use Only
( ૩૨૯ )
ul
॥ ૪૪ ॥
૫ ૪૫ ॥
ust
૫ પછા
૫ ૫૪ ૫