SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૦ ) કક્કાવલ સુમેાધ–૫. ! મા ॥ ૧ ॥ પ્રતિજ્ઞાપાલન ગ્રન્થ રચ્યેા મે', પ્રતિજ્ઞાપાલન ગુણુને હેત; પ્રભુપદ વરવા કરે!! પ્રતિજ્ઞા, ધમ્ય પ્રતિજ્ઞા સુખને શ્વેત. u પપ્પા પાલન કરતા જેહ પ્રતિજ્ઞા, શકિતયેા પ્રગટાવે એશ; પાળે!!! આતમ કરી પ્રતિજ્ઞા, તેથી દુ:ખના નાસે કલેશ. ।। ૫૬૫ પાપ પ્રતિજ્ઞા કરે !! ન કયારે, પાપ પ્રતિજ્ઞાના કર !! ત્યાગ; પરને નિજ ઉપયોગી હિતકર, કરી પ્રતિજ્ઞા પ્રેમે જાગ !!, ૫ ૫૭ પરાક્રમાને પરીપકારે, આતમ !! જગમાંહી તું જીવ !!; પગ પહેલા ઉપાડી!! આતમ !!, પાડે જીવા જ્યાં દુ:ખરીવ. પા પઢતીમાં નહિ શાકને કરજે, ચડતીમાં નહીં ગવને ધાર !!; પઢતી ચડતી સર્વ જીવાની, કહૃદયથી છે. નિર્ધાર. પઢતી ચડતીમાં સમભાવે, સત્કાર્યામાં જીવન ગાળ !!; પતિત થા !! ના પ્રાણ પડે પણુ, આત્મસમા સહું જીવા ભાળ !! ॥૬॥ પાલકના દ્ઘિ દ્રોહ ન કરજે, છુપાવ !! ના પરના ઉપકાર; પૂજ્યજનાની સેવા કરજે, નિ:સ્વાર્થે કર !! પાપકાર પ્રભુ માટે જો !! પ્રભુ માટે રા!!, પ્રભુના કર !! પૂરા વિશ્વાસ; પ્રભુપ્રેમી થા !! પ્રભુ ટેકી થા !!, પ્રભુમય થઇ જગજીવતુ ખાસ. ૬૨ । પ્રભુરૂપ થઈને જીવ!! તુ જગમાં, સર્વજીવાને નિજ રૂપ દેખ !!; પ્રભુમાં નિજમાં સર્વ જીવામાં, આત્માપયેાગે દેખ!! તું ઐકય. ૫૬૩) પ્રભુપદ વરવા કર્તા ભેાકતા, કરણીમાં ‘ હું ’ ભાવને ત્યાગ !!; પરમપ્રાધ્યાને તું પણ તે, સક્ષમણ ધ્યાને ઘટ જાગ !!. ૫ ૬૪ ૫ પ્રભુ પ્રભુ વદ !! પ્રભુ પ્રભુ સ્મર !!, શુદ્ધાતમ અહૈ તું ખાસ; પેખા !! પરમાતમāાતિ ગ્રન્થ, કીધા પ્રભુસ્વરૂપ પ્રકાશ, પ્રીતિ શ્રદ્ધારૂપ છે ભકિત, ભકિત પણ છે પ્રભુનુ રૂપ; પ્રેમ જે વ્યાપક શુદ્ધ તે નક્કી, આત્મપ્રભુનું સાધનરૂપ પ્રભુ છે સર્વ જીવાની પાસે, અજ્ઞાને દેખાતા દૂર; પ્રભુ છે પાસે જ્ઞાન ઘટમાં, સતાના દિલ પ્રભુ હજૂર, પ્રભુથી કાટિ ગાઉ કરે, પાખંડી નાસ્તિક અજ્ઞાન; પ્રભુમય થઈને જીવે જેએ, પ્રભુ છે તેએ પામ્યા જ્ઞાન, દા ॥ ૬ ॥ For Private And Personal Use Only પ્રા ૫ ૬૭ u
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy