________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-પ.
(૩૩) પ્રભુની સાથે પ્રેમ ન તેને, જડ મૈથુન સુખમાં ગુસ્તાન પરેજીના પ્રાણને ચૂસે, પાપ કરે જસ ઘટ અજ્ઞાન. ૬૯ પ્રભુમાં છવામાં ને નિજમાં, શુદ્ધ પ્રેમથી ધારે છે! એકય; પ્રકટ પ્રભુ થાવાને જીવ!! તું, ઉપગે પલ પલ જીવ ટેક. ૭૦ | પ્રભાતમાં ઉઠીને આતમ !!, આત્મપ્રભુના કરો ! વિચાર; પ્રગટ ગુણે દેશે કથાનિજમાં, વિવેકે તેને કર!! નિર્ધાર. એ ૭૧ પ્રેમ જે શુદ્ધ તે આત્મપ્રભુમાં, નરશ્રી દેહમાં નહીં તે થાય; સ્ત્રીને નર૫ર નરને સ્ત્રીપર, પ્રેમ અશુદ્ધ તે જાયે જાય. ૭૨ a પરની વાતમાં કયાં પડતે, પિતાનું પતે સંભાળ ! ! પહેલે સુધર! તું આતમ! પિત, અન્ય તારલેશે ખ્યાલ. Gam પ્રયત્ન ઉત્સાહ ખંતને ઉદ્યમ, બુદ્ધિકળથી કાર્ય સધાય; પુરૂષાર્થથી દેવે હાથે –આવે એ નિશ્ચય લાવ્ય. છે ૭૪ . પડતીનું લક્ષણ છે કુસંપ, અનીતિ જૂલ્મને દુર્ગણીસંગ, પાપપ્રવૃત્તિ વ્યસનપ્રવૃત્તિ, હાલે લાગે દુર્જનસંગ. | ૭૫ . પડતી લક્ષણ નવરા રહેવું, હિંસા જૂઠ અને વ્યભિચાર; પરનું અન્યાયે ધન લેવું, ચેરી જૂગટાને વ્યાપાર. ૭૬ પ્રામાણ્યજ મનવચ કાયાથી, સત્ય પ્રમાણિક જે નરનાર; પ્રતીતિ તેની કરવી પ્રેમે, બનો !! પ્રમાણિક ધરી વ્યવહાર. ૭૭ | પ્રતીતિ કરી! નહીં જૂઠા જનની, જૂઠાના સોગન નહીં માન!! પ્રેમ તે જૂઠાને છે કે, જૂઠો કે દિન લેતે પ્રાણ. . ૭૮ છે પ્રેમને શ્રદ્ધાવણ શી ભક્તિ, સેવા સગપણને શું! મેળ; પ્રેમને શ્રદ્ધાવણ લુખાજન, લુખાંમંદિર માળિયાં મહેલ. ૭૯ છે પ્રેમને શ્રદ્ધા, જ્ઞાનવિનાની, સંગેથી આવે જાય; પ્રેમને શ્રદ્ધાવણ જે જ્ઞાન તે, શુષ્કજ્ઞાન જગમાં કહેવાય. ૮૦ પુયબંધથી શાતાસુખ છે, નવહેતુથી પુણ્યને બંધ; પુરૂબંધ છે અનેક રીતે, પુણ્યવડે ઉત્તમ સંબંધ. | ૮૧ છે પુણ્યના બેતાલીશભેદે છે, પુદય ફલ ભેદે જાણ!!, પુયે નરભવ ધર્મની પ્રાપ્તિ, પુણ્ય શુભ સંયે માન!!. . ૮૨
For Private And Personal Use Only