________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩ર). કકાવલિ સુબેધ-પ. પુયે ઈચ્છિત વસ્તુ મળતી, પુષે રણમાં મંગલ થાય; પુયે રામ ત્યાં નગરી અધ્યા, પુયે પગ પગ ઋદ્ધિ સહાય.૮૩ પુણ્ય અપેક્ષાએ પ્રભુ રીઝ છે, પાપ અપેક્ષાએ પ્રભુ કેપ; પુણ્ય તે કર્મપ્રભુની દષ્ટિ, પુણ્યનાં બીજે જગમાં રેપ !!. ૮૪ પુણ્ય તે સુવર્ણ બેડી સરખું, પાપ તે લેહની બેડી સમાન; પુણ્ય પાપ એ બેના ક્ષયથી. આતમ પ્રગટે છે ભગવાન. ૮૫ છે પુણય પાપ બેના ક્ષય ગે, આત્મપ્રભુ પામે નિર્વાણ પુછાવણ સમ્યમ્ દષ્ટિ, નિષ્કામે કરે ધર્મ સુજાણુ છે ૮૬ છે
પુરૂછાવણ પુરયનાં કાર્યો કરવાથી નિજ મુક્તિ થાય પુ છાવણુ કાર્યો કરતાં, સુખ પામે ને સ્વર્ગ જાય. ૮૭ પાપનાં સ્થાને અઢાર મોટાં, અશુભ વિચારે પાપને બંધ, પાપ ઉદયમાં ભ્યાસી પ્રકારે આવે છે સમજે !! એ ધંધ. એ ૮૮ છે પાપ અપેક્ષાએ પ્રભુ કેપ છે, પાપવૃત્તિ શયતાન મહાન પાપનાં કારણ સર્વ છેડે!!, પાપે દુઃખને દુર્ગતિ જાણ!!. ૮૯ પાપે સંકટ રાગ શાક સહુ, પાપે દુ:ખી સહ અવતાર પાપે અણધાર્યા દુઃખ પ્રગટે, પાપે અપકીર્તિને હાર. એ હ૦ છે પાપ તે અશુભ કષાય વિચારે, દુર્ગણ દુર્બસને છે પાપ; પાપથી પાપ વધે છે જાણે, પાદિયે પ્રગટે સંતાપ છે ૯૧ છે પાપ વિચારે પાપાચારો, ઇડે!! અનેક રીતે ભવ્ય ! પાપ તજીને પુણ્ય ધર્મના, સ્વાધિકારે કરે! કર્તવ્ય. એ ૯૨ છે પાપી પાપોથી મરતા, પાપીઓને પાપ જ ખાય; પુયે જલ થલ શત્રુને રણમાં-પુણ્યવંતની રક્ષા થાય. ૯૦ છે પેટને ભરવા ધમ્ય પ્રવૃત્તિ – કરતા તે ધમી કહેવાય; પેટને ભરવા પાપ પ્રવૃત્તિ કરતા કે નીચ ગણાય. છે ૯૪છે પેટને ભરવા અગાઉથી જે, સહસ્ત્રવર્ષની કમાઈ કૃત્ય, પ્રપંચ પાપો કરતા લોભે, પાપીઓ તેનાં દુષ્કૃત્ય. છે ૯૫ પેટ ભરીને ખાતાં પણ જે, લોભે તૃષ્ણાએજ તણાય; પિટને માટે અન્યાયને, પાપ કરતાં નરકે જાય. || -૬ .
For Private And Personal Use Only