________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–૫.
(૩૩૩) પેટ ભરાયા પછીથી પશુઓ, આનંદે લેતાં વિશ્રામ; પેટ ભરાયા છતાં મનુષ્ય, લોભે કરતાં બૂરાં કામ. ૧૭ છે પેટ–ઉદર ભરવાને માટે,-કર!! પ્રમાણિક નીતિ પ્રવૃત્તિ, પાપે પેટનું પોષણ કરવું, અધમજીવનની એ છે રીતિ. . ૯૮ પેટ ભરાયા પછીથી સિંહ, પશુઓને નહીં કરે શિકાર; પાપી સિંહથી જન તે પાપી, લેબે કરતે દુષ્ટાચાર. ૯ છે પિટને માટે અનેક પાપ-કરતાં જગમાં નર ને નાર; પેટને ઉત્સગે અપવાદે-ભરતા જ્ઞાની ધમી સાર. ૧૦૦ પત્થર તેવા જનથી સારે જેહ કરે નહીં પરોપકાર; પુત્રને બદલે પત્થર જમ્યા, માતા પતાઘાતક અવતાર. | ૧૦૧ પાષાણે કરતાં તે કાઠાં, નિર્દય હિંસક નરને નાર; પિતા માતની કરે ન સેવા, પ્રભુ સંત પર લેશ ન પ્યાર. ૧૦૨ પુણ્યવંત તે નરને નારી, દયા સત્ય ધરે દમ ને દાન પુણવંત જ્યાં પગલાં ભરત, ત્યાં પ્રગટે છે વગ વિમાન. ૧૦૩ પ્રત્યાખ્યાન તે સર્વ શુભાશુભ, વાસના ઈછાઓને ત્યાગ; પ્રત્યાખ્યાન તે ઈચ્છાઓ પર કાબુ ધર દિલ વૈરાગ્ય છે ૧૦૪ છે પ્રત્યાખ્યાન છે અસંખ્યભેદે, દ્રવ્યભાવ નિશ્ચય વ્યવહાર; પ્રતિક્રમે અતિચારાદિકને, આત્મશુદ્ધિ કર! ધર!! આચાર. ૧૦પા પતિ થવાને ગ્ય તે જગમાં, બળ બુદ્ધિ કળ હુન્નર જાણ! પ્રેમી શૂરને પત્ની આદિ-રક્ષક ગૃહપતિ ગુણગણખાણું. ૧૦૬ પતિ યોગ્ય જે નહી નંપુસક, ઉમર લાયક નીતિ સુજાણ; પ્રવીણ સર્વકલામાં પૂરે, નપુંસકને શું કન્યાદાન, એ ૧૦૭ છે પતિ થવું ગુણ કર્મોએ શુભ, નભાવે જે પરણે નાર; પતિ થવું સાત્વિક ગુણ કમેં, પત્ની યોગ્ય પરણે સુખકાર. ૧૦૮ પતિ એગ્ય જે મન વાણી ને, કાયાથી નિષણ જેહ પત્ની પણ નિષણ ગ્ય છે, દયા પ્રેમ વિનયાદિ ગેહ. ૧૦૯ પની યોગ્ય તે ગુણ કમી શુભ, પતિથી જેનો ભિન્ન ન સ્વાર્થ; પતિ પત્ની મનમેળ વિના નહિ, સદ્દગુણ દંપતીમાં પરમાર્થ. ૧૧.
For Private And Personal Use Only