________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૨)
કક્કાવલિ સુબેધ–એ. એકનિષ્ઠ રહો પ્રભુમાં આતમ ! !, એક માગી થા!! પ્રભુને ભાત, એકલપેટે સ્વાથી થા નહીં, એકલવાયે છે તું સંત. ૯૮રા એકલે આ એકલો જઈશ, અંતે તે તું એકને એક એકમાં અનેક ને અનેકમાં એક, સમજી સાચા કરો વિવેક. ૯૮૩ એક વખત જે પ્રભુની ઝાંખી, અંતરૂ પ્રગટે તે ભવપાર; એક વખત જે સમકિત પ્રગટે, મુક્તિ એકડો નકકી થનાર. ૧૯૮૪ એક સરીખા મળતા આવે, જ્યાં ધાર્મિક આચાર વિચાર, એક્તા વ્યવહારે ત્યાં રહેતી, સંઘ શક્તિ ત્યાં વધે અપાર. ૯૮પા એકાએક બને અણધાર્યું, સારું ખોટું સુખ દુઃખકાર, એવું ત્યાં કમૅદય ભાવી,-ભાવ-પ્રબલતા નિશ્ચય ધાર. ૯૮લા એકાકી નું ધ્યાન સમાધિ-ભાવમાં રહીને નિશ્ચય લાવ! .; એકાકી થઈ એક નિજાતમ-પ્રભુને શુદ્ધ કરી પ્રગટાવ!!. ૯૮૭ એકાગ્રતાએ પ્રભુને ધ્યાવે, સંત મળે ત્યાં એકાકાર, એકાદશ અંગેને જાણે, બાર ઉપાંગને ગુરૂગમ ધાર!!. ૫૯૮૮ એકી કરી વ્યવહારે વર્તે, શુદ્ધ પ્રેમ તે અતભાવ, એકાત્મારૂપ પ્રેમે થાવું-અદ્વૈતભાવના એવા લહાવ. એકીવારે બધુ ન થાવે, અનુક્રમે સહુ કાર્ય સધાય; એક થા સહુ શુભ કાર્યોમાં, પ્રભુમાં એકકો તે પ્રભુ થાય. ૯૦માં એંઠું સહુ પુદ્દગલના ભેગે, એઠું જૂઠું કામના ભોગ; એકાંતે પ્રભુ ધ્યાન ધરીને, પ્રભુની સાથે ધારે યોગ. ૯૧ એકાંતવાસી સાધુ સંતે, જ્ઞાનીને સારી એકાંત, એકાંત બુરી છે મહીને, સમજી ટાળો જૂઠી બ્રાંત. મારા એવું બેલને એવું કરજે, જેથી દુખે સહુ વિણસાય; એવું બેલ ન એવું કર નહીં, જેથી વૈરિયે પ્રગટાય. ૪ એવું ચિંતવ !! મનમાં પ્રતિદિન, જેથી આત્મશુદ્ધિ થાય; એકાંતે કર!! આત્મનિરીક્ષણ, કર્યું છે તેને કર મન ન્યાય. ૪ એકલપેટે થા નહીં આતમ!!, લે સઘળાના શુભમાં ભાગ એકલપેટા સ્વાથી લેકે, પામે નહીં મુક્તિ ને ત્યાગ. ૫.
i૯૮ના
For Private And Personal Use Only