________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમ્મવલિ સુખાધ–એ.
શુભાશુભ સાથે થાય;
un
એકલા જન્મ્યા એકલા જાઈશ, કમ એવું સમજી આતમ ચેતા, જ્ઞાનને ધ્યાન સમાધિ ઉપાય. ૬૮ા એકાન્તવાદી, પક્ષને પકડી, કરે દશનની તાણાતાજી; એકાન્તવાદે કરતા કની-વૃદ્ધિ સમ્યગ્ લડે ન જ્ઞાન. એકાન્તવાદી એકેક નયનુ,હષ્ટિ શ્મિટ્ઠ માને સત્ય; એક બીજાનું ખંડન મંડન, યુદ્ધ કરે એકાન્તે નૃત્ય. એકડા એકા, એક્કો ગણુવા, સર્વ જીવા નિજ સરખા એકક એવુ ભણવુ ગણવુ કરવુ, જેથી પ્રગટે સત્ય વિવેક. ॥ ૧ ॥ એવું ખેલ ને એવુ કર!! જીવ!!, એવા કર મન સત્ય વિચાર; એક તુ શુદ્ધ અની સુખ પામે, તરે અને તારે નરનાર. એક ભૂલ થઈ જાય તે રા’ બહુ, જેથી બીજી ભૂલ ન થાય; એક ો નિશ્ચય અંતર્ પ્રગટે, તેની સિદ્ધિ થાય સહાય, એકવાર જો ચઢતે ભાવે, દેવાયું જે સુપાત્રદાન; એકનુ ફૂલ તે કેટિ ગણુ ત્યાં, થાતુ એવું નિશ્ચય માન. ૫૭૪ા એકાંતે જો એકવાર પણ, પાપના થાવે પશ્ચાત્તાપ; એકાણુ` ભવ કીધાં પાપા, ટળતાં મળતા ત્રિભુવન આપ. એકાંતે જો !! તુજ કર્મોને, પાપ પુણ્ય કર્માને દેખ !!; એકાંતે પ્રભુ પ્રાર્થના કરતાં, પ્રભુ ઝાંખી અંતમાં પેખ, એક બીજાનું ભલુ' કરવુ, સ` પ્રજાએ જ્યાં છે એક; એક પ્રભુ ત્યાં ખીલી ઉઠે, ચડતીની ત્યાં વાગે ટેક એકડે એકા, એએ ખગડે, એક મતે જય સિદ્ધિ થાય; એકની આજ્ઞા ત્યાં જયલક્ષ્મી, એ મતથી શક્તિ વિષ્ણુશાય. ૭૮ા એક દેવને એક ગુરૂથી, એક પતિ પત્નીથી સુખ; એકથી મે જ્યાં પડ્યા મતે ત્યાં, ફાટફૂટ ને પ્રગટે દુ:ખ દાના એકી વખતે અનેક કાર્યા, કરે તે પ્રભુ સમ છે અવતાર;
ઉપરા
૫૭૬૫
એક અનેક છે માત્મપ્રભુથી, સમજે તે પામે સુખ સાર. એકદીલી ત્યાં મેળ પરસ્પર, આતમદેશી મળે સુખ થાય; એક નજરથી પ્રભુને દેખા, જેથી પ્રભુ પદ સિદ્ધિ સુહાય. ૫૯૮૧૯૫
For Private And Personal Use Only
( ૧ )
દલા
૫૭ના
resu
leon
માલ્ટા