________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ગ. ગરમાઈ તન ધન સત્તા ને, વિદ્યાની જ્યાં ત્યાં દેખાય; ગરમાઈ જેને નહીં એવી દશા છતાં તે ભકત સુહાય. ૧૫૯ ગરમાવો જે આત્મજ્ઞાનને, ભકિતને ત્યાં હોય છે પ્રાણ ગરમી જ્યાં નિજ આત્મગુણેની, આત્મજીવનનાં ત્યાં છેહાણા ૧૬૦ ગરાસ નભત ગરમાઈ તક, માથું આપે રહે ગરાસ; ગરાસીઓમાં હેય ન ગરમી, તે તે ભાવે ગરીબ દાસ. ૧૬ ગરીબ જેરૂ સેની ભાભી, ગરીબપરવર આશ્રય એઇ; ગરમાવે તે શકિત છે, તેવણ માણસ ગરીબ હેઠ. ૧૬રા ગરીબાઇમાં ગુણે જે આવે, પ્રભુની સેવા ભક્તિ થાય; ગરીબ એવાના ઘરમાંહી, પ્રભુસંત જાતિ ઉભરાય. ૧૬૩ ગરૂડ સરખા નિજ જાતિની, સલાહે જગ મોટા કહેવાય; ગિરૂવા નહીં જે નિજકેમમાં, પરમાં મેટા અને શું થાય. ૧૬૪ ગજે પણ વરસે નહીં તેની, કિંમત જગમાં લેશ ન થાય; ગાજે ને વરસે તે ગિરૂ, પરાક્રમીમાં તેલ ગણાય. ૧૬પા ગર્તમાં પડિયા બ્રાંત મનુષ્ય, અજ્ઞાની દુષ્ટ જગમાંહ્ય ગવિના સંસાર ન ચાલે, ગજે સારૂં ન્યાય ગણાય. ૧૬૬ ગ્રથિલ તે જગ નરને નારી, સત્ય અસત્ય ન સમજે જેહ, ગાંડા ડાહ્યા જગમાં લેકે, પ્રસંગ પડે સમજાતા એહ. ૧૬૭ ગભીણીઓ જે નારીઓ, તેઓને કષ્ટ નહીં આપી, ગર્ભિણીની સેવા કરતાં, દેશદય ચડતીની છાપ. ૧૬૮ ગર્ભપાતનું પાપ છે મેટું, ગર્ભપાતથી જાય ન દુઃખ; ગર્ભપાત કરનારીઓને, સ્વપ્નામાં પણ મળે ન સુખ. ૧૬ાા ગર્ભવાસ છે શગ રેષથી, જ્ઞાને ટળતે ગર્ભને વાસ; ગની હત્યા કરનારાનું, અંતે જાવું સત્યાનાશ. ૧૭ ગર્ભ શ્રીમંતને ગરીબ કેમના-દુઃખનો અનુભવ લેશ ન થાય; ગર્ભશ્રીમંતને ગરીબદશામાં, જીવતાં બહુ દુઃખ જણાય, પ૧૭૧ ગર્ભ શ્રીમંત થવું મહાપુણ્ય, ધની બનીને કરજે દાન; ગર્ભાધાન પછીથી મિથુન,વર્ષે ગૃહસ્થ જે ગુણખાણ. ૧૭રા
For Private And Personal Use Only