________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–જ. (૧૭) જૂઠો ધર્મ તે વિધમીઓને, ધર્માધે જ્યાં થાતો ઘાત જૂઠને પાખંડ ધર્મમેહથી કરવાની વૃત્તિ જ્યાં ખ્યાત. . ૨૭ છે જૂઠા ધમ નારિતકેને-ધમાં ધક થઈ કરે!! ન નાશ; જગમાં જૂઠા સાચા ધમ-સોને જીવનની છે આશ. છે ૨૯૮ જબરાઈથી જૂલ્મ અનીતિ, કરી વિધમી ઉપર ત્રાસ; જગમાં અન્યને વધમી કરતાં, પાપ અનીતિ જાણે!! ખાસ. પારા જેર જૂલ્મ હિંસાદિક દેશે-Qધમીઓની કરે જે વૃદ્ધિ જગમાં સાચો ધમી ન તે છે, કરે ને તે નિજ આતમશુદ્ધિ ૩૦૧ જ્યાં ત્યાં સર્વજીના હિતમાં, મન કાયાને વાપર!! બેશ જ્યાં ત્યાં દયા ને સત્યથી ધર્મ છે, ચારી જારી તજે નકલેશ. ૩૦૧ જ્યાં ત્યાં પરહિત પાપકારે, જીવવું તે છે ધર્મનું સ્વર્ગ જ્યાં ત્યાં હિંસા જૂઠ ને ચેરી, જારીનું જીવન છે નર્ક. . ૩૦૨ જ્યાં ત્યાં થાતા જૂમ નિવારો!!, અત્યાચારો થતા નિવાર! ! જ્યાં ત્યાં જગમાં દયા સત્ય ને, શુદ્ધ પ્રેમને કર પ્રચાર!! ૩૦૩ જ્યાં ત્યાં જગમાં નીતિ પ્રચાર !!, પ્રપંચવાળી નીતિ ત્યાગ !! જ્યાં ત્યાં સોના કલ્યાણની પ્રવૃત્તિમાં લે ભાગ. ૩૦૪ છે જ્યાં ત્યાં દેશ વર્ણ ને ધર્મના,-નામે છેષ ને ભેદ નિવાર!!; જ્યાં ત્યાં પ્રભુને મનમાં ધારે!!, દેશ કાલ અનુસારે ચાલ!!.૩૦પા જ્યાં ત્યાં જગમાં દુર્ગુણ વ્યસને, પ્રગટેલાને બધે વાર !! જ્યાં ત્યાં અને નિષ્કામે, ક્ષે ! ! ધરી સારા આચાર. ૩૦૬ છે જ્યાં ત્યાં જગને સ્વર્ગ સમું કર!!, સ્વાર્થે અનીતિ જૂલ્મન ધાર!! જેનું તેનું સારું કરવું, નબળાંને સબળાંથી ઉગાર !!. ! ૩૦૭ જીવનને હક્ક સર્વ જીવોને, સર્વ ખંડમાં એક સમાન; જબરાઈથી અનીતિ જૂલ્મ, –લેશે નહીં અન્યાના પ્રાણુ. ૩૦૮ જીવન નિર્દોષી પ્રભુમય શુભ, પાપીજીવન જીવવું નક, જીવન નર્ક સમું ટાળીને,-નિજ જીવનને કરજે વર્ગ. ૩૦૯ જવું પ્રભુપદ વરવા માટે, જીવું જીવના હિતકાજ; છવું જાગી જગજીને,–જગાડવા લેવા પ્રભુરાજ્ય છે ૩૧૦ મા
For Private And Personal Use Only