________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ-સુબેધજ.
( ૧૯૯) જીવનનાં સહુ સૂત્રો જાણે છે, જીવંતજાતિ લક્ષણ ધાર; જીવીને જીવાડો સને, જાગી અન્યોને જ જગાડ છે. ૩રપ છે જીવવું પ્રભુમાં રહી પ્રભુભાવે, પ્રભુમાં રહીને જગમાં જીવ છે; જીવે એવું કે જેથી તું, જીવતે જગ બને જ શિવ..૩૨૬ છે જીવન નિર્દોષી તુજ સારૂં. આત્મશુદ્ધિનું જે કરશ્નાર; છિનવરરૂપ થાવાને માટે, હારો જન્મ છે જગનિર્ધાર. ૩ર૭ જન્મ છે તારે જીન થાવાને, જન્મ છે તારે પ્રભુપદ હેત; જીવનગાળો ધમેં સઘળું, મોક્ષદશાના એ સંકેત. ૩૨૮ છે !! વિશ્વજીના માટે, સોના જીવ્યામાંહી જીવ ! જગમાં જીવવું મોક્ષાથે શુભ,–જેથી આતમ થાવે શિવ. ૩૨૯ જીની રક્ષાર્થે જીવે છે, સકલજીની કરજે સેવ; જીદિલમાં પ્રભુને રાખી,તો તું આતમ થાવે દેવ. ૩૩૦ છે જગજીની જયણે પાળે , જીવદયા સમ કેઈ ન ધર્મ જીવદયામાં જૈનધર્મ છે, સર્વધર્મને એ છે મ”. ૩૩૧ છે જીવદયાવણ ધર્મ નહિં છે, જીવદયાથી થાવે મોક્ષ જગજીના દુઃખ ટાળે છે, તેથી રહે ન પ્રભુ પરોક્ષ. એ ૩૩ર છે જગજીનાં સંકટ હશે, સ્વાર્થભેદના તજીને કલેશ; જગજીના રોગો ટાળે છે! તેથી આનંદ હાય હમેશ. છે ૩૩૩ છે જેવું નિજનું જીવન હાલું,-તેવું અન્યનું જાણું !! જાણી એવું પ્રભુને મળવા, દયા કરતાં છડે પ્રાણુ છે ૩૩૪ . જીવવું સર્વજીને વહાલું, મરવામાં સને છે દુઃખ; જીવાડે !! જગજીને સે, દયા ધર્મમાં પ્રગટે સુખ. ૩૩૫ જીને મારે!! નહિં ક્યારે, પશુપંખીના રક્ષે છે! પ્રાણ; જીને નિજજીવના જેવા, જાણ વર્તા!! !! સુખહાણ. ૩૩ જીની રક્ષા કરવામાં –સમાઈ જાતા સઘળા ધર્મ, જીવદયા ત્યાં સર્વધર્મ છે, સર્વધર્મને એ છે મર્મ છે ૩૩૭ છે જીવોની જ્યણા કરવામાં ઉપયોગ પ્રગટાતે ધર્મ, જીવદયા કર !! દ્રવ્યને ભાવે, નાસે જેથી સઘળાં કર્મ. ૩૩૮ છે
For Private And Personal Use Only