________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1;
(૧૭૬)
કક્કાવલિ સુબેધ-જ. જગમાં જીવંતા તે જાણે છે, મર્યા છતાં પણ જશ ધરનાર, જીત્યા જેણે દુર્ગુણદોષ, દુઃખીઓની કીધી વહાર. ૩ છે જીવંતા તે મરેલ જાણે !!, દુર્ગુણ પાપીને અવતાર જન ન ઈછે જેનું જીવતર, દુનિયાને દુઃખી કરનાર. ૪ જગમાં છો તેહ કથાતે, જેણે જીત્યા રાગ ને રોષ; જડમાં સુખની બુદ્ધિ ત્યાગી, આત્મમાં સુખ ધાર્યું સંતેષ. પો જડસમ કટિવર્ષનું જીવતર, હિંસાદિકથી જીવન જાય; જગમાં પથરથી પણ હલકું, એવું જીવન નિષ્ફલ થાય. ૬ જગમાં જે પરમાર્થે જીવ્યે, અન્ય જીવોનાં ટાજ્યાં દુઃખ જગમાં જીવી જિનપદ પામ્ય, દેહવિના તેને છે સુખ. . ૭ મન ઈન્દ્રિય વિષયોને જીતે, ટાળે સર્વથા રાગને રસ; જિન જિનવર આતમ તે થાત, કેવલ જ્ઞાનવડે જગદીશ. મેં ૮ જગ જીત્યાથી ટળે ન દુઃખે, મન જીત્યાથી ટળતું દુઃખ; છતે મહને તે પ્રભુ પામે, પ્રગટાવે આતમમાં સુખ. ૯ જગડુશાહે દુકાળમાંહી, જીવાડ્યા પશુ જ કરે; જીવંતા તે મર્યા છતાં પણ, જગમાં જેની મળે ન જેડ. ૧૦ છે જગત ભગતને મેળ મળે નહીં, જગમાં કથકી અવતાર; જગની માયા સુખ પડછાયા, દુઃખ ભરેલે છે સંસાર. છે ૧૧ છે જેનો માટે જેનેપનિષદુ, જૈનગીતા સંસ્કૃત રચી સાર; જિન ધાતુ પ્રતિમા લે ને, બે ભાગમાં જ્યા સફાર. છે ૧૨ છે જેનેની પ્રાચીન અર્વાચીન, ઐતિહાસિક રચના બેશ; જેનેની પ્રગતિ માટે તે, કરી બતાવ્યા શુભ સન્ડેશ. ૧૩ જૈનસૂત્રમાં મૂર્તિપૂજા-નિબંધ સંક્ષેપે લખ્યો બેશ; જેનામાં મધ્યસ્થપાયું છે તે સમજીને ટાળે કલેશ. છે૧૪ જૈનધર્મ ને પ્રીતિધર્મને-મુકાલ નામે શુભ ગ્રન્થ; જેન ને પ્રીતિના સંવાદે, એ ગ્રન્થ સમજાવ્યા પન્થ. ૧૫ જીવનમુકતે નિર્લેપે કાર્યો કરે, જીવન્મુક્તિ નિર્મોહી સમભાવજે જીવંતાં મુક્તિસુખ અનુભવ મેળવે, મોહ મચંતા વૈકુંઠ જીવતાં દાવજો. જીન્યુક્ત દશા મેળવશે જ્ઞાનથી,
|| ૧૬ |
For Private And Personal Use Only