________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪)
કક્કાવલ સુબેધ-ઘ. ઘેરો ઘાલી મહ શત્રુપર, ચાર બાજુથી મોહને ઘેર JI; જૅન ન મેહબ્રુ આવવા દેજે, આત્મપ્રભુની પ્રગટે હે૨. ૫૦ છે ઘાલઘુસણિ થા! નહિ જ્યાં ત્યાં, જ્યાં ત્યાં મુખ મનડું નહીં ઘાલ!!!; ઘારી જેવા મીઠાં થઈને, મુક્તિપન્થમાં વેગે ચાલ !!. ૫૧ ઘડપણમાં એક પુત્રનું મૃત્યુ, બાલકની માતાને નાશ ઘાતથી પતિનું મરણ જુવાન જે, પત્ની દુઃખ પામે બહુ ખાસ.સાપરા ધ્રાણેન્દ્રિય, ઘોડાની તીક્ષણ, વૃદ્ધતણ ચક્ષુ બળવાન ઘાતકની હિંસાવૃત્તિને, જેનમુનિમાં દયા પ્રધાન. પર છે ઘર તે સ્વર્ગ સમું જ્યાં નીતિ, રમતાં આગણે હર્ષે બાળ ઘરડાં ગુણીની સેવા ભકિત, દયા દાન જ્યાં ધમે ખ્યાલ છે ૫૪ છે ઘર તે સ્વર્ગસમું જ્યાં ઘરમાં, સર્વે હળીમળી સંપી ખાય; વૃણા નહીં જ્યાં લેશ પરસ્પર, એક બીજા માટે અર્જાય છે પપ છે ઘર તે નરક સમું જ્યાં કલેશને, નિંદા કુસંપને અન્યાય, ઘરડાંઓની થાય ન સેવા, સ્વાર્થી છાની ગાંઠ કરાય. ૫૬ છે ઘર તે નરકસમું જ્યાં ઘરણી, બાલક હાયથી પાડે બૂમ; ઘરમાં દુર્ગણ વ્યસને કજીયા, અજ્ઞાન, સાચે બેધ જ્યાં ગુમ. પછા ઘર તે મશાણ સરખું જાણે!, અતિથિસેવા દયા ન દાન; ઘેલછા વાથે પાપ અનીતિ, ગુણી વૃદ્ધનું નહીં સન્માન. ૫૮ ઘટતું કરવું ઘટતું વદવું, નિત્ય જે આતમઘર સંભાળ ! ઘરમેળે કજીયાને પતા, ઘરઘુ નિર્બલ નિર્ધાર. એ ૫૯ . થર્ષણ, શોકને ચિંતા ભયથી, દેહાદિકનું થાતું જાણુ!!!; ઘસારે પડતીને અટકા, ઘાલમેલ સ્વાર્થ છે માન. છે ૬૦ છે ઘાલમેલી થા નહીં કયારે, નેક ટેકથી વર્તન ધારી, ઘાલ ઘુસણિયાની ન પ્રતિષ્ઠા, ઘીસમી તનમાં શક્તિ સાર છે ૬૧ છે ઘુવડ સરીખું જીવન તજીને, ગરૂડ સમું નિજજીવન ધાર Il; ઘૂંટણે પડજે માતપિતાના, ગુરૂના દેવના જગજયકાર, કે ૬૨ છે ઘમજે પ્રતિદિન સત્કાર્યોમાં, પરમાર્થોમાં થઈ હશિયાર; ઘરજે પરમાથી કાર્યોમાં, ઘેટા સમ ગરીબાઈ વિવાર. છે ૬૩ છે
For Private And Personal Use Only