________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધક. કજીયાખેરથી પાડ ન!! કામ, કજા થાય તે કર નહીં કામ, કજીયાના જે અથી દલાલે, તેને સ્વાર્થે આપ! ન દામ. ૨૪ કડાથી નહીં નર્ક છે છેટું, કાજલસમ છે દુષ્ટની સંગ; કટાક્ષને જે ભાવ ન સમજે, અજ્ઞાની તેના જ કુટંગ. રપા કટિસ્નાનથી રગે જાવે, ગુરૂગમ પૂર્વક થાય જે સ્નાન કટિ આદિ નાની સમજણ, ગુરૂગમથી જ્ઞાને શુભમાન પર કઠોર થા નહિં દુ:ખી ગરીબ પર, કડકપણું તે દૂર નિવાર!! કડાકૂટ તજ કદાગ્રહીથી, કઢાપે પ્રગટે તે સંહાર. ધરણા કતકની પેઠે વિવેકથી નિજ, મનના દે કરાય દૂર કથીરસમ છે જૂઠી કહેણું, કદર કર બની જ્ઞાની શર. ર૮૫ કદંબ પુષ્પની પેઠે દાની –નું મન હાથે શોભે સત્ય; કનિષ્ટ તે જે કંજૂસ સવાથી, અજ્ઞને નિર્દય કરે કુત્ય. પરલા કન્યાશાળાઓ બહુ સ્થાપ, કન્યાઓને આપ જ્ઞાન, કન્યા કેળવણી વણ દેશની –ધર્મરાજ્યની ચડતી ન જાણુ. ૩૦ કપાલીની નહીં સારી બુદ્ધિ, કપાલ-ફૂટી કરે ન ફેક કપિલ કપિત કહેણું જૂઠી, કફનું કારણ જાણું રેક!. ૩૧ કફની માત્રથી બને ન જોગી, કબજે મન તે આતમ દેવ; કબ્ર છે અંત મેહની વૃત્તિ -ટાળે ધારે સદગુણ સેવ. ૩રા કબાટ સમ નિજ દિલને કરજો, ઉપયોગી તે સંગ્રહે સર્વ કબીર વેદાંત સુણી મતવાદી, કબૂતરને પણ કામને ગર્વ. ૩૩ કલ થઈને ફરી ન જાશે, પાળે સારી કરી કબુલાત કમકમી પ્રગટે એવા કુકમ,-લેકેની બરી છે વાત. ૩૪ કમ કૌવતને જુસ્સો ઝાઝે, મૂર્ખ અશકતની એવી વૃત્તિ, કમાઈ ડી ખર્ચ જ્યાં ઝાઝું, ત્યાં અંતે પ્રગટે કમબખ્તી. ૩૫ કમાડ વાસે પગથી કપટી, કરપીણુઆંખો જુદી જોય; કમ્મર બળ તે હિંમત સ્વાશ્રય, ખંતને ઉદ્યમ નિશ્ચય હાય ૩૬ કરડાગી કરી બેલ ના વચને, કરમાઈશ ના મેહથી લેશ; કરવતથી પણ બર ક્રોધી, કીડી પર પણ કર નહીં દ્વેષ. ૩૭
For Private And Personal Use Only