________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮)
કક્કાવલિ સુધ-ક. કટોકટીને પ્રસંગ આવે, તે પણ પ્રભુને ધર્મને ધાર! ; કરે કમાણુ ધર્મની સારી, કર્મને આતમ !!ભિન્ન વિચાર. ૮ કમલપત્ર સમ થવું નિર્લેપી, કર્તવ્ય કરતાં સંસાર; કાયાથી કર !! નહિ કદિ કાળું, કાર્ય કરે નિજ ફજ વિચાર ૮૧ કર્મ શુભાશુભ ઉદયે આવ્યાં, ભેગવ !! હર્ષને ત્યાગી શક; કર્મ બાંધતાં પૂર્વે ચેતે, કર્મ ન છૂટે પાડે પિક. _u ૮૨ છે કાળી બાજુ દેખ ન કૅની, કાળી બાજુ વણ નહીં કેઈ; કર્મ છે યાવત્ તાવતું દોષી, જી જાણે જગમાં ઈ. ૮૩ છે કપિલર્ષિ” જિનભાવે પામ્યા, ક્ષણમાં ધ્યાને કેવલજ્ઞાન, કર્મ પ્રભુની અકળ કળા છે, તેથી છૂટે તે ભગવાન. આ ૮૪ કઠિયારો કાન્હડ સુખ પામે, ધર્મ ધરીને વાંચે શાસ્ત્ર, કર્મને આતમ તવને જાણી, ધરી લે જ્ઞાનતણું દિવ્યાસ્ત્ર. ૮૫ કસ્તુરી કાળી માટીને, કાળે મેઘને કાળે વાન; કાળાં અતિ તે બહુ ફલપ્રદ છે, કાળાં ગોરાં સરખાં જાણું છે ૮૬ કાળી ગાડી ધળી ચામડી-રૂપે મુઝે નહીં નરનાર; કાળાં ઘેરાં સહુમાં ગુણને, અવગુણ રહેતા સત્ય વિચાર છે ૮૭ છે કહેણી રૂપા જેવી જાણે, રહેણું તે તે રત્ન સમાન; કહેણું સમ રહે છે જેની, તેહ પ્રમાણિક દેવ સમાન છે ૮૮ છે કથની કરે પણ જે નહીં તે, લુચ્ચે જગમાં કંઠ લબાડ, કથનીની કિંમત છે કેડી, વર્તન વણ દુર્ગતિની ખાડ. ૮૯. કસોટીએ કસાય છે કંચન, તેથી કિંમત તેની થાય; કસાય છે સજજન કંચન સમ, કણાદિક પડતાં નિર્ણાય. ૯૦ છે કષ્ટ પડ્યા વણ કેઈ કાર્યની, જગમાં કિંમત સત્ય ન થાય; કણો પડતાં કરતાં કાર્યો, શૂરા યાગી જગ કહેવાય. _ ૯૧ કચેરકેસને કેમ ઉછેરે, તો પણ જ્યાં ત્યાં પ્રગટે તે કેળને લેકે પાઈ ઉછેરે, કુજાત ઉચ્ચ ભેદ જ એહ છે ૯૨ છે. કડવી તુંબડીને જલધટશી, નારા જે કેટિગાર; કડવાપણ તે લેશ ન મૂકે, કપટીને તેમ યાત્રા ધાર.
For Private And Personal Use Only