________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુધ-અ. અસ્થિરતા તજ સ્થિરતા થર મન, અસ્થિર કઈ કરે નહિ ઠામ, અસ્થિરનો વિશ્વાસ ન કરે, અસ્થિરમાં કંઈ હેય ન હામ. ૩૪છા અસ્થિરજન, પાળે શું પ્રતિજ્ઞા, અસ્થિર, ભાગી નાશી જાય; અસ્થિર જનનું મન બાળક સમ, જ્યાં બેસે ત્યાં તેવું થાય. ૩૪૮ અપજશ કલંકથી નહીં બીવે, તે મહાપાપી વા સંત, અપજશથી દુનિયાદારીમાં, જશ જીવનને આવે અંત. ૧૫ ૩૪૯ અસહ્ય સંકટ આવી પડે પણ, અધર્મના પંથે નહીં ચાલે અનેક સંકટ વેઠીને પણ, ધમેન્યાય નીતિમાં હાલમાં ૩૫૦ અત્યાચારીઓના જૂઠમે, સામા રહી નિજ કર બચાવ અતિશય દુઃખતે અ૫કાલતક, સમજી મનમાં ધીરજ લાવ. ૩૫૧ અધર્મ તે છે કે જેથી નિજ, અન્યજીને દુખો થાય; અધર્મ, હિંસા જૂઠ ને ચારી, વ્યભિચાર જુમો અન્યાય. ૩૫રા અકડાઈ જા નહીં અભિમાન, અકડાઈથી મળે ન જ્ઞાન, આકડ થઈ જે ફક્કડ ફરતા, પામે નહિં તે સત્યની સાન. ૫ ૩૫૩ અકસ્માત છે કર્મોદયથી બુદ્ધિનું જ્યાં કાર્ય ન થાય; અકળ કળા છે કર્મપ્રભુની, સુખ દુઃખની પ્રગટાવે છાંય. એ ૩૫૪ છે અકળાઈ જાવું નહીં કયારે, મગજ ખેઈને બોલ ન બોલ, અક્કલથી છે આગળ જાવું, ગુરૂની આગળ પડદે ખેલ. ૩૫૫ છે અક્ષરજ્ઞાનથી જ્ઞાનીઓના, જ્ઞાનને મળે ખજાનો બેશ, અક્ષર બ્રાનિજાતમ નકો, પ્રગટતાં નહી રહેતા કલેશ, છે ૩૫૦ છે અણિશુદ્ધ બ્રહ્મચારી જેઓ, ખરે ન જેનું વીર્યનો બિન્દુ, અતુલ બલી તે પ્રચંડ કાર્યો, કરતાં પ્રગટાવે સુખસિબ્ધ છે ૩૫૭ અખાડા કર નહીં લેઈ બેલી, અગડંબગડું કર નહીં કાજ; અગત્ય આવે મિત્ર સાચા, પરખાતા જે રાખે લાજ. ૩૫૮ અગમચેતીથી વર્તે જેએ, અનેક દુઃખને પામે પાર; અગમપંથમાં જ્ઞાની સંતે, હંસ બનીને કરે વિહાર. ૩૫લા અગમ વાણી છે ગીની, પરાપાર પામ્યા છે જે અગમભાખી સર્વ જિનવર, કેવલજ્ઞાને ભાખે તેડ. ૩૬
For Private And Personal Use Only