________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબોધ-આ. અંધાધુંધી જે નિજમાં શી? અંધાધુંધી દૂર નિવાર!! અંધારૂં અંતર્નું ટાળે, નિશ્ચય કરી વર્તી નિર્ધાર છે ૬૩૮ છે અંબાર જ છે આતમ પિતે, અનંત જ્ઞાનનો ઝળહળ ભાણ અંશુમાલીથી પણ અનંત, તેજને દરિયો આતમ જાણ!!. ૩૯ અશે જે જે આત્મગુણને, પામે તે અશે ભગવાન અંશથકી જ્યાં સદ્દગુણ પ્રગટ્યા, અંશે પ્રગટ પ્રભુ તે જાણુ. ૬૪૦ અંબરથા પણ અનંતગણે છે, માટે આત્મપ્રભુ ભગવાન અંશ સરીખું જેની આગળ, અંબર જગ છે આશુ પ્રમાણુ. છે ૬૪૧ ૫, આટને સાચવે અનેક રીતે, આંટે ચાલે સહવ્યવહાર આંટે શાંતિ તુષ્ટિ પુષ્ટિ – હેતુ સઘળા પામે સાર. . ૬૪૨ છે અંબા માતા તુજ સમ સઘળી, નારી જાતિ માની મેં સત્ય અંબારૂપે સહુ સ્ત્રી વર્ગની –સેવાનાં બને મુજ સહુ કૃત્ય છે ૬૪૩ છે આંબાને કેાઈ પત્થર મારે, તેને આપે કેરી બેશ; આમ્ર સરીખા સંતોને પણ, મારુંતાં હરતા ઉત કલેશ. ૬૪૪ આંબલી બહુ ઉપયોગી જગમાં, જ્યાં જેને ઉપગજ થાય; આંચ ન આવે પુર્યોદય જ્યાં, આયુષ્ય, વાત કરતાં જાય. ૬૪પા આંગણે કલ્પતરૂસમસંતે, આવ્યા તેને દે!! સત્કાર; આખો તારી આતમસશુરૂ, જ્ઞાનથી આજે તે ગુરૂ સાર. . ૬૪૯ છે આંસુ આવે કર્યા પાપનાં, પશ્ચાત્તાપે જે નિર્ધાર; આંસુ એવાં આતમશુદ્ધિ કરનારા લાવો નરનાર. . ૬૪૭ છે અંગત નિંદા કરો ન કોની, નામ દઈને આતમ ! ! ભવ્યા અંટસ-વૈરને નહીં વધારે, અપરાધ ગણ સહુ ક્ષેતવ્ય. ૬૪૮ છે
કીશ નહીં માનવની કિંમત, પરિચય પૂર્ણ કર્યા વિણ ભવ્ય અંકુશ રાખે મન ઈન્દ્રિપર, અંકુશ રાખી કર કર્તવ્ય. ૬૪૯ અંતરમાં પાસે છે પ્રભુ ને, અંતમાં શત્રુ છે પાસ; અંતના શત્રુને હણીને, પ્રભુપદ પામે આતમ!! ખાસ, ૫૦૧ અંતર્મ આતમપ્રભુ દેખ્યા, તે પછી વિવે પ્રભુ દેખાય અંતરૂમાં નહીં શત્રુ રહ્યા તે, બાહિરમાં નહીં શત્રુ રહાય. ૧૬૫૧૫
For Private And Personal Use Only