________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-અ.
( ૧૭ ) અન્ય અન્ય પરસ્પર ધર્મના ભેદે ત્યાં અજ્ઞાનનો દોષ, અજ્ઞાને અંધારામાંહી, અથડાતા જીવે ધરી રેષ. ૧૬૫ અન્ય અન્યમાં ભેદનું કારણુ, મેહ કષાયે છે અજ્ઞાન, અન્ય જીવો પણ નિજ આતમ સમ,જાણ હરે નહિ અન્યના પ્રાણા૧૬લા અભય વસ્તુઓનું ભક્ષણ, કરવાથી નહીં હૃદયની શુદ્ધિ અભય ભક્ષણ અપેયપાને, પ્રગટે દિલમાં પાપની બુદ્ધિ. ૧૬૭ અશુદ્ધ તે ઘટ રાગ રેષ છે, અશુદ્ધ તે દુર્વ્યસનપ્રવૃત્તિ અશુદ્ધ ભેાજન અશુદ્ધ પાણી, સદષી વૃત્તિ અને અનીતિ. ૧૬૮ અશુદ્ધ તે મન વચને તનુની-પાપ પ્રવૃત્તિ હિંસા વૈર, અશુદ્ધ તે અજ્ઞાને જડમાં સુખ બુદ્ધિની વહેં હેર. ૫ ૧૬૯ અશુદ્ધ તે દિલ જ્યાં ઈર્ષ્યા છે, જૂઠ ચેરી ને જ્યાં વ્યભિચાર; અશુદ્ધ તે સ્વાર્થ અન્યનાં, ગળાં રંસવાં થઈ તૈયાર. મે ૧૭૦ છે અશુદ્ધ તે અન્યાયને મે, અશુદ્ધ, દુર્ગણના આચાર; અશુદ્ધતે શુભાશુભ પરિણતિ, શુદ્ધતેનિર્મોહી જ વિચારો ૧૭૧ છે અશુદ્ધ તે પરજીવની હિંસા, કરીને ભરવું પાપી પેટ અશુદ્ધ તે દુર્મતિ દિલમાંહી, જેથી જવાનું નરકે ઠેઠ. ૧૭૨ અશુચિ તે મનમાં દુબુદ્ધિ, અશુચિ તે તનુ વચનાં પાપ; અશુચિ તે મિથ્યાત્વની બુદ્ધિ, વેર કપટ મેહે સંતાપ. ૧૭૩ છે અશુચિ તે છે પાપ પ્રવૃત્તિ, મનમાં થાતા પાપવિચાર, અશુચિઅશુદ્ધિટાળી આતમ!!, પવિત્ર શુદ્ધ બને સુખકાર. ૧૭૪ના અન્ય વિદેશી વિધમીઓનાં-સ્વાર્થે કાવતરાં જે થાય; અન્યના સહુ દાવપેચથી, ચેતે તે મૃત્યુ નહીં પાય. ૫ ૧૭૫ છે અન્યવિદેશી વિધમીઓને,-સ્વાર્થ વિના નહીં હવે મેળ; અન્યવિજાતિ વિધમીના-જાણું લેવા સઘળા ફેંલ છે ૧૭૬ . અન્યવિજાતિ વિધમીઓથી, સાવધાન થઈ જગમાં ચાલ; અન્યવિજાતિ વિધમી એહ છે, કામ ક્રોધથી ચેતી ચાલ છે ૧૭૭ અન્ય તે કર્મની પ્રકૃતિ સહુ, અન્ય તે જાણે રાગને રેષ; અન્ય તે આતમથી જે જાડું, આતમને દે નહી સંતોષ છે ૧૭૮ છે
For Private And Personal Use Only