________________
૧૮
છત્ર ત્રયં તવ વિભાતિ શશાંક કાન્ત— મુચ્ચેઃ સ્થિત સ્થગિત ભાનુકર-પ્રતાપમ્ મુક્તા-ફલ-પ્રકર -જાલવિરૃદ્ધ–શાભર્ પ્રખ્યાપયત્રિજગતઃ
પરમેશ્વરત્વમ્
(૩૧)
ભાવાર્થ :- ચંદ્ર સમાન તેજસ્વી છે કાન્તિ જેની વળી સૂર્યના પ્રતાપને જેણે ફાકી રાખ્યા છે. સાચા મેાતીના સમૂહ વડે જેની શેાભામાં વૃદ્ધિ થઈ રહી છે, એવા આપની ઉપર આકાશમાં રહેલા ત્રણ છત્રે માનવીઓના મનને હરણ કરતાં શોભી રહ્યા છે. તે આપના ત્રણ જગતના આધિપત્યને દર્શાવે છે. ૩૧
ગમ્ભીર તાર રવ–પૂરિત દિગ્વિભાગશૈલોકય-લોક-શુભ-સંગમ–ભૂતિ-દક્ષઃ સત્ક્રમ રાજ-જયાષણ – ધેાષક સન્ ખે દુ દુ ભિ વનતિ તે યશસઃ પ્રવાદી
(૩૨)
ભાવાર્થ :- ગંભીર અને માટી સ્વર વડે જેણે દિશાએ ગજાવી મુકી છે, પણ જગતના લોકોને શુભ સમાગમ આપવામાં કુશળ અને સદ્ધર્મની જયઘોષણા કરતા એવા આમશમાં થતે દુન્દુભીને નાદ આપના વમળ યશને
પ્રગટ કરી
રહ્યો છે. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org