Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 7
________________ અત્યંત ત્રણ છીએ. પૂજનીય પિતાશ્રી તથા ૫ માતુશ્રી આપ જિનભક્તિ રંગે રંગાઈને જીવનમંદિરના માલિક બન્યા અને અમારા જીવનને પણ આવા જીવંત જીવનમંદિરમાં પલટાવવાની આપે સતત કશી કરી છે. મા એ બાળકના જીવન માટે સંસ્કારની ગંગોત્રી છે અને પિતાજી એ બાળકના જીવનમાં સંસ્કારનું સંરક્ષણ કરનાર અડગ હિમાલય છે. આપના જીવનમાં નિત્ય જિનપૂજા, નવકારશી, ચેવિહાર, તીર્થયાત્રા, અઠ્ઠાઈ, બંને ઓળી આજ રીતે માતુશ્રીના જીવનમાં પણ સિદ્ધિતપ, વર્ષીતપ,સમેતશિખરજી તપ, અઠ્ઠાઈ, બંને ઓળી, પાલિતાણા મુકામે આપે કરાવેલ ચાર વખત સંવત્સરી પારણા અને આ ઉપરાંત પણ સમયે-સમયે ચંચલ લક્ષમીને સદુપયોગ કરી અનેક શાસન પ્રભાવનાના કાર્યો આપના સ્વહસ્તે થયેલ છે. જે અમારા માટે ગૌરવની વાત છે. ' આપે અમને ખૂબજ ઉન્નત બનાવ્યા છે. તેથી અમે આપના અત્યંત ઋણી છીએ. ન જાણે આપના ઉપકારનું ઋણ કયારે અદા કરી ઋણ મુક્ત બનીશું ! એજ લિ. આપને કૃપાકાંક્ષી પુત્ર-રમેશ તથા પુત્રવધૂ-શારદા સુપુત્રી અ. સૌ, બબીબેન, અ. સૌ કમળાબેન, આ સી. પંકજબેન, અ. સી. રેખાબેન, કે. ગુડી, કે. દક્ષા, કુ, સંતોષ, કુ. મધુબાલા તથા પૌત્ર કુમારપાળ, શ્રીપાળ, વસ્તુપાળ, ત્રિી મીનાક્ષી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70