________________
પ્રકરણ - ૧૧
વિક્રમ સંવત ૧૦૦૦ થી ૧૦૩૦ (સર્વદિવસૂરિ, સાંબમુનિ, ધનપાળા મહાકવિ તથા શોભનાચાર્ય)
સર્વદિવસૂરિ, વિક્રમ સંવત ૧૦૧૦ શ્રી મહાવીરપ્રભુની છત્રીસમી પાટે શ્રી સર્વદિવસૂરિ થયા, તેમણે રામસૈન્યપુરમાં વિક્રમ સંવત ૧૦૧૦માં શ્રી ઋષભદેવપ્રભુ તથા શ્રી ચંદ્રપ્રભપ્રભુના જિનમંદિરોની પ્રતિષ્ઠા કરી, તથા ચંદ્રાવતીમાં જૈનમંદિર બંધાવનાર કુંકણ મંત્રીને પ્રતિબોધીને દીક્ષા આપી.
સાંબમુનિ, વિક્રમ સંવત ૧૦૨૫ આ નાગેન્દ્રકુળના ગ્રંથકારે સંવત ૧૦૨૫ માં જંબૂગુરુએ રચેલા જિનશતક પર ટીકા રચી છે.
ધનપાળ મહાકવિ તથા શોભનાચાર્ય અવંતીદેશમાં આવેલી ધારાપુરીનગરીમાં જ્યારે ભોજરાજા રાજ્ય કરતો હતો, ત્યારે ત્યાં સર્વદેવ નામે એક બ્રાહ્મણ વસતો હતો, તેને શોભન અને ધનપાળ નામે બે પુત્રો હતા. એક દહાડો તે નગરમાં ચંદ્રગચ્છના મહેન્દ્રસૂરિ નામના આચાર્ય પધાર્યા, તેમની કીર્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org