Book Title: Jain Itihas
Author(s): Hemratnasuri
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 159
________________ ૧૪૨ જૈન ઈતિહાસ લઈને તમે હંમેશાં ધર્મકાર્ય કરો. ત્યારે તે ચાચા શાહે કહ્યું કે, મેં ધર્મ માટે પુત્ર આપ્યો છે, મારે તે સોનામહોરો જોઈતી નથી, એમ કહી શાંત થઈને તે પોતના ઘેર પાછો ગયો. પછી જ્યારે તે ચંગદેવ નવ વર્ષનો થયો ત્યારે આચાર્યજીએ તેને યોગ્ય જાણી દીક્ષા આપી સોમદેવ નામ રાખ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210