________________
૧૨
જેનહિતેચ્છ. મજા-લહેજત લીધી તે). કર્મના દળના સંય તે પ્રદેશ; પુદ્ગલનું પરિમાણ તે પ્રદેશ.
દાંતા–લાડુ જેવો બનાવ્યો હોય તે કફ વાત કે પિત્તને હણે તે હેનું સ્વરૂપ = તે “સ્વભાવ’. તે લાડુ ૧ દિવસથી ૪ માસ સુધી જેટલી મુદત રહી શકે તે “સ્થિતિ’ બંધ. તેમ તે લાડુ તીખ, ગ, મળો, કડવો હોય તે હેને “સ” બંધ. કોઈ લાડુ હોટે, હા, જાડા, પાતળા એમ દળિયાનું પ્રમાણ તે “પ્રદેશ બંધ. - જ્ઞાનાવરણીય આદિ કર્મ, જ્ઞાન-દર્શન–ચારિત્રને જે સ્વભાવથી હણે છે તે પ્રકૃતિ બંધ.” તેની તે સીતેર કોડાકોડી સાગરોપમ સુધીની સ્થિતિ હોય છે તે સ્થિતિ બંધ.' તે કર્મ કઇ તીવ્ર રસથી અને કે- મધુરતા કે કોમળતાથી બંધાયો હોય તે “સ બંધ તેના તે કમને તે તે પુલનું પ્રમાણ થાય તે પ્રદેશ બંધ
(૧) નોલ તાવ.
સર્વથા કમના વળગાટથી મુક્તપણે થાય તે મોક્ષ, મોક્ષે ગએલા છે. સિદ્ધ કહેવાય છે. મનુષ્ય ગતિમાં આવેલે, કેવલ્ય જ્ઞાનની સ્થિતિએ પહોંચેલે જીવ મેહા મેળવે છે. એ સિદ્ધોના પંદર ભેદ બતાવવામાં આવ્યા છે. ૧ તીર્થ સિદ્ધા–ચતુર્વિધ સંઘરૂપી તીથની સ્થાપના કરી જે છો મોક્ષે ગયા તે. ૨ અતીર્થ સિદ્ધા–ઉપર કહેલા વર્ગ સિવાયના જે સિદ્ધ થયા છે. ૩ તીર્થકર સિદ્ધા—તીર્થકરને કેવલ્ય જ્ઞાન થયા પછી ગણધરો વગેરે જે વર્ગ મોક્ષ ગયો તે. ૪ અતીર્થકર સિદ્ધા–તીર્થકરને કેવલ્ય જ્ઞાન પ્રગટયા પહેલાં (મરૂદેવી માતા વગેરે ) જે વર્ગ મોક્ષ ગયો તે. (કેટલેક ઠેકાણે અર્થમાં ૧-ને અને ૩-૪ ને અર્થ ઉલટ પાલટ કહ્યો છે ). ૫ ગૃહસ્થલીંગ સિદ્ધા–ગૃહસ્થના વેશમાં રહ્યા છતાં સિદ્ધ થયા તે . ભણ રાજા વગેરે ). ૬ અન્યલિંગ સિદ્ધા–જોગી, સન્યાસી, વગેરે વે જેઓ મેક્ષ ગયા તે. ૭ સ્વલિંગ સિદ્ધા--જૈન સાધુના વે મોક્ષ પામ્યા તે. ૮રોલિંગ સિદ્ધા-સ્ત્રી લિંગે મોક્ષ ગયા તે ૯ પુરૂષલિંગ સિદ્ધા--પુરૂષ લિંગે મેક્ષ ગયા તે. ૧૦નપુંસક લિગે સિદ્ધા--જાત નપુંસક નહિ પણ કૃત નપુંસક, પુંસક લિંગે મોક્ષે જાય, ૧૧ પ્રત્યેકબુદ્ધ સિદ્ધાઆઆપ કોઈ પદાર્થ જોઈ