________________
કર
જૈનહિતેમછુ | (૨) ઉત્પન્ન થયેલા પાપને દૂર કરવા પ્રયત્ન
(૩) પ્રકટ નહિ થયેલા શુર્ભ કાર્યને પ્રકટ કરવાનો પ્રયત્ન (૪) અસ્તિત્વ ધરાવતા શુભ કાર્યમાં વૃદ્ધિ કરવાનો પ્રયત્ન
धर्म विषे. જેમ ખરાબ રીતે સંચાયેલા છાપરામાં વરસાદ જોરથી રસ્તે કરે છે, તેવી જ રીતે પવિત્ર વિચારોને ધિક્કારનારાના મનમાં મનોવિકારો માર્ગ વાત, કરે છે. અને જેમ સારી રીતે સંચાયેલા છાપરાથી વરસાદ સરી જાય છે તેમ સુજ્ઞ પુરૂષોથી વિકારો દૂર નાસે છે. જે નિયમ રહિત મનુષ્ય ધર્મને માનતો નથી પણ ફક્ત પાના પછી પાના ઉકેલે છે અને એક પછી એક લોકને ઉચ્ચાર કરે છે તે બુદ્ધ ધર્મ પાળનાર નથી પણ બીજાની ગાય. ગણનાર મૂર્ણ ગોવાળ છે. નિયમાનુયાયી, અને પ્રેમાળ મનુષ્ય જે ફક્ત ધર્મને એક લોક જાણે છે, પણ ઈષ્ય દેવ-દ્રોહ અને અજ્ઞાનથી મુક્ત છે તે જ બુદ્ધ ધર્મને યતિ છે.
बुद्धधर्मना फेलावा विषे. પિતાના સાઠ શિષ્યોને દેશદેશ ઉપદેશ આપવા મોકલતા પહેલાં ગિતમબુદ્ધે આપેલો ઉપદેશ –“હે નિક! તમે હવે જાઓ અને ઘણાના લાભને સારૂ, ઘણાના કલ્યાણને સારૂ, જગત ભણીની દયાને ખાતર, દેવતાઓ અને મનુષ્યના લાભ અને કલ્યાણને સારૂ દેશદેશ વિચર. હે ભિક્ષુકો. આ કીર્તિમંત સિદ્ધાન્તને ઉપદેશ કરે. પરમ પવિત્ર, શુદ્ધ અને ઉત્કૃષ્ટ જીદગી ગાળવા; લેકને શિખો. ઘણાએ પુરૂષો એવા છે કે જેમનાં જ્ઞાનચક્ષુ ભાગ્યે જ ધૂળથી ઢંકાયાં હોય, પણ જે તેમને ઉપદેશ દેવામાં ન આવે તે તેમનું રક્ષણ કરનારું ઉત્તમ જ્ઞાન તેઓ મેળવી શકે નહિ એવા છે. તેઓ સિદ્ધાંતને સમજશે. હું પણ તે સિદ્ધાંતને ઉપદેશ કરવાનું વિચjછું.”