________________
જનહિતેચ્છું
માસિક પત્ર.
છે કે
જે
છે
તે * * .
પ
ક
ક
,
,
,
,
,
,
પુસ્તક ૧૩ મું] જુલાઈ ૧૯૧૧. [અંક ૭
હમે હમણું શું કામ કરે છે? હું એકડા ઉપર મીડાં હડાવવાનું કામ કરું છું !
રાજકોટમાં કવિને અખાડો જોવા માટે હું ગયો હતે; કારણકે કવિના અખાડા માટે મહે ઘણએક જાણવા જેવી વાત સાંભળી હતી; અને એ અખાડો જોયા પછી મને એમ પણ લાગ્યું કે એ અખાડે તે અખાડે જ છે, અને એવા અખાડા દરેક ગૃહસ્થોને ત્યહાં ઠેકાણે ઠેકાણે પ્રસંગોપાત થવાની જરૂર છે. એ જાતના વિચાર કરતો કરતે ટ્રેનમાં બેસીને હું મુંબઈ જતા હતા, ત્યારે રસ્તામાં અમારા ડબામાં એક બહુ વાતુંડે મુસાફર મળ્યો. તે ત્યહાં બેઠેલા લેકે આગળ અનેક જાતની જાણવા જેવી નવી નવી વાત કરતા હતા, એટલું જ નહિ પણ તે જે વાતે કરતા હતે હેમાં કંઇક સંગીનપણું હતું, કંઈક ભભક હતી, ભાષામાં કંઈક ખુબી હતી અને કહેવામાં કંઈક ચતુરાઈ હતી. તેણે ધર્મ સંબંધી ઉદાર વિચારોની વાત કહી. હિંદુ મુસલમાન વચ્ચે સંપ કેમ થાય હેની વાત કહી. રાજ્ય તરફ લોકોને ભક્તિભાવ કેમ થાય તે હકીકત સમજાવી. દેશી રાજ્યનાં અધેરની અને તેમ છતાં પણ એ અંધેરમાં કાંઈક કાંઇક સુધારા થતા જાય છે હેની વાત કહી. આફ્રિકામાં તથા આપ્ટે લિયામાં આપણું દેશના લોકો ઉપર કે જુલમ ગુજરે છે અને તેમ છતાં
હાંના લોકે અહીં આવીને કેટલા બધા હક ભોગવે છે હેની વાત કહી. કઈ જાતના હુન્નરોથી દેશને ફાયદો થાય અને ટૂંકી મુડીમાં કઈ જાતના હુન્નરે ખીલવી શકાય હેની વાત કહી. યુરોપીયન લેકે જંગલીપણુમાંથી