________________
બાવો બોલ્યા તે સત્ય! સાય” ને “બીજું હોઈ જ ન શકે” એમ બેલે તે અમે સહન કરી શકતા નથી. છતાં એટલું તે સર્વથા પીકારવું જ જોઈએ કે જે લેકે પોતે માનેલા નિશ્ચયને સત્ય ગણે અન્યને સમજાવે છે. તેઓ લેશ પણ દાને પાત્ર નથી, અર્થાત મન વાણું અને કર્મ ત્રણેની તેમનામાં એક્તા છે. પણ જે આજકાલને લેભાગુ ધામક, પેટને માટે અમુક વેશ, ગ લઈ બેઠા છે, ને પોતે જ જે વાત નિશ્ચયપૂવક જાણતા નથી તે બીજાને ગળે ઉતારવા મથે છે, તહેમને આપણે શું કરવું ? તેવા પશુના શીંગડાં
હારે જુઓ ત્યારે ઉંચાં ને ઉંચા એને ધક્કે જે હડયું હે પતે જ નહિ! અહા ! એ પશુઓનાં શીંગડાંને માર કેણે સહન નથી કર્યો? પણ શું તેથી સત્યનું અવસાન આવ્યું છે ? કદાપી આવનાર નથી. ખરા સત્ય ભકતનું નિર્દોષ રૂધીર પાછું સજીવ થઈ એ પશુઓને જ ખાય છે.
ત્યારે કોઈ એમ પૂછશે કે, શું કેઈએ કેઇનું વચન માનવું જ નહિ ? કઈ ગુરૂ કર જ નહિ ? ભાઈ, અમે કચ્છ ગુરૂ કરવાની ના કહીએ છીએ? ગુરૂ તે દત્તાત્રેયે વીશ કર્યા હતા, ને મારે ફાવે તો ચાવશો કા; પણ વીશ અને ચોવીશ સો સર્વનું તાત્પર્ય સમજે. ભાગવતમાં ખાંડનારી સ્ત્રીને પણ એક બ્રાહ્મણે ચા પીશ ગુરૂ માની એક ગુરૂ કરી છે–બે કંકણું ખખડતાં હતાં, માટે એક કાઢી મૂક્યું, તે ઉપરથી એકાન્તની મહત્તા શીખ્યો છે– એવીજ રીતે બીજા ઘણું, વેશ્યા, અજગર આદિ ગુરૂ કર્યા છે-પણ મતલબ એ જ છે કે ખરે ગુરુ એનું “મન”ને એની આંખ એ જ છે, લાખ ગુરૂ ઉપદેશ આપે પણ પિતાનામાં પિતાનું ગુરૂપણું કરવાની શક્તિ ન હોય તો કશા અર્થની વાત નથી. સત્યને ગુરૂ નથી, ને ચેલાએ નથી. ખરા ગુરૂ તે તે જ કે જે સત્ય માટે પ્રાણ આપે, પણ સત્યને ગમે ત્યહાંથી પણ ગ્રહણ કરવા તત્પર રહે. જે લેકેએ સત્યને સીમાં બાંધી છે તે લેકે ગુરુ નથી, પ્રમાણ નથી, જેણે એમ જ ઠરાવ્યું છે કે, સત્ય તે આટલું જ, ને બીજું બધું અસત્ય; જેના જ્ઞાનની તિજોરી ભરાઈ ચૂકી છે, તે કદાપિ પણ સપ્રમાણ થવા યોગ્ય નથી, તેવા પશુ તુલ્ય, અસત્ય બોધક, સંસારને દુઃખમય કરનારા નીવડે છે. પોતાને જે નિશ્ચય થાય તે સર્વદા આરમણ સિદ્ધ કરે તથા સમજાવવો એ પરમધર્મ અને પરોપકાર છે, પણ તેમ કરતાં એ નિશ્ચય ઉપર કઈ પણ તરફથી વિશેષ અજવાળું પડે તે સંભવ અટકાવવા માટે હેને પેટીમાં પુરી તાળાં કુંચીમાં ઘાલી રાખી તેજ બધાં પાસે