________________
सती सावित्री.
અથવા एक नमुना रुप आर्य पत्नी.
આર્યાવર્તમ મદ્રદેશમાં અશ્વપતિ નામે ધર્તિ ભૂપતિ રાજ કરતે હતો. હેને તપબળથી એક પુત્રીરત્ન પ્રાપ્ત થયું હતું, ડેનું નામ સાવિત્રી કેવું રાખવામાં આવ્યું હતું.
. . રાજાએ આ બાળકીને લાડપૂર્વક ઉછેરી હતી પરંતુ ઘણા જ મિથી કળાઓ શીખવવામાં કચાશ રાખી નહોતી. હેને ભણાવીcણાવીને “સુશિક્ષિતા” બનાવી હતી.
આ કન્યા હારે વિદ્યાલયમાં જતી ત્યારે પિતાને શિક્ષણ આપનારી આચાર્યાને નમન કરતી, પોતાની જગાએ બેસીને પાઠ આપતી અને વર્ગમાં (ચો નંબર રાખતી. - જો કે તે એક રાજકુમારી હતી, તથાપિ ગર્વ અથવા મિથ્યાભિમાન
સ્પર્શ ને થયું નહોતું. કોઈ કન્યા એને પાઠ પૂછતી તે હેને તે રિસન્નતાપૂર્વક બતાવતી.
' હેના દસ્કત અતિશય સુન્દર હતા. કલા અને કુશલતાની તો તે * બી જ હતી ! હેના હરફ જોઇને ગુરૂજન ચકિત થઈ જતા હતા.
ભણવામાં, લખવામાં, શીવવામાં, ભરવા-ગુંથવામાં, પાક શાસ્ત્ર અથવા રસોઈ સંબંધી કામકાજમાં સર્વ કલામાં તે કન્યા અનુપમ હતી." - જે કાંઈ તે એકવાર સાંભળતી તે એનાં સ્મરણ ખજાનામાંથી કદી મુંસાતું નહિ. જે નિશાળમાં તે ભણતી તે નિશાળે આવી કન્યા માટે “ મગરૂર” બને એમાં શું આશ્ચર્ય ! અને એવી કન્યા પિતાનાં માબાપતે “ પ્રાણ' સમાન થઈ પડે એમાં શું નવાઈ !
હારે આ કન્યા ઉમરમાં પહોંચતી થઈ ત્યારે એનાં રંગ અને રૂ૫ અજબ જ ખીલી ઉઠયાં. ઈંદ્રાણી અને કામદેવની સ્ત્રી રતી પણ એને ઇને લજવાય એવી તે દેખાવા લાગી !.
જગતમાં જેટલા સુંદરતાના પરમાણુ છે તેટલા બધા એના શરીરમાં