________________
સમજુને માટે છેલ્લે ઈસારે
તમ":
પારો વાંક કહાડવો એ કામ સીને સારી રીતે આવડે છે, પણ પડતો વાંક જેનારા છેડા જ હોય છે. દાખલા તરીકે આ પત્રના ગ્રાહકોએ ( વગર ઉઘરાણીએ જ) જાનેવારીની તા. ૧લીએ મનીઓર્ડરથી લવાજમ મોકલી દેવું જોઈએ એ ધારે છે તે છતાં વગર ઉઘરાણીએ મનીઓર્ડર , ન કરે એટલું જ નહિ પણું ઉઘરાણીના પત્ર લખવા છતાં જવાબ આપે નહિ અને છેવટે વી. પી. પણ પાછું કહાડે અને ત્યાર પછી સભ્ય પત્ર લખવા છતાં લવાજમ ન મેકલે, એવા ગ્રાહકોનાં નામ છાપવાની ચેતવણી ફેબ્રુઆરીના અંકમાં છાયા છતાં અને હેમની ભલા પર વિશ્વાસ રાખી માર્ચ- પ્રીલ બે માસ રાહ જોવા છતાં હેમની તરફથી કોઈ જવાબ કે પૈસા મળ્યા નથી. હવે એમના માટે કાંઈ ટીકા કરીશું તો વળી કહેશે કે
છાપાવ ળા તે નિંદક હોય છે ! આ ભાઈઓ જે અમારી જગાએ પિતાને ઘડીવાર મુકી જુએ તો તુરતજ પિતાનો દોષ દેખી શકે. ખેર; હજી આપણે એમની ભલાઈ પર વિશ્વાસ રાખીશું અને કાંઈ પણ ટીકા ન કરત માત્ર એટલી આશા જ બતાવીશું કે પાછળ જણાવેલા ગૃહસ્થ
હેમનું. પાસે ત્રણ-ચાર વરસનું લવાજમ લહેણું છે તે, દિવસ ૧૫ ની અંદર, મેલીને ભવિષ્યમાં ગ્રાહક તરીકે કાયમ ન રહેવું હાય રે લખી મોકલવા કૃપા કરશે, કોઈને પરાણે ગ્રાહક કરવામાં આવતા નથી. જે હેમને માસિક લેવા લાયક લાગતું હોય તે ઑફિસના લાકનું કામ જ એ છે. પણ લવાજમ દર વખત વરસ બેસતાં જ અગાઉથી લેવાનો અમારો રીવાજ છે તે ધ્યાનમાં રાખવું પડશે. ઉઘરાણી કરવાનું કામ કરવાની હવે આ ઑફિસને ફુરસદ નથી. જેમની ઈચ્છા વરસનું લવાજમ જાનેવારી મહીનામાં ભરવાની ન હોય હેમણે ખુશીથી નામ કમી કરાવવું પત્રના માલેક તથા ગ્રાહક બનેને સરખી ગરજ હોય તો જ ચાલે; એકલા માલીકને ગરજ હોય અને ગ્રાહકે તે જાણે નામ નોંધાવ્યું એટલે હું પકાર કરી દીધે એમ માને તે કાંઈ સજનતા કહેવાય નહિ અને એવા મનુષ્યોથી પૂર્વક આપણને હમેશ બે ગજ દૂર જ રાખે એમ
છયા સિવાય બીજો રસ્તો નથી. - અ પૃષ્ટની પાછળ છાપેલાં નામો ઉપરાંત, ગઈ સાલનું અને ચાલુ સાલનું ૮.વાજમ જેમણે હજી આપ્યું નથી અને વી. પી. પાછાં કહાડયાં છે હેબના મુલ્લાં નામ છાપીને અરજ કરવાનું આ વખતે મુcવી રાખ્યું છે.
કલાર્ક, જૈનસમાચાર,