________________
જૈન ગૂર્જર કવિએ : ૭
વર્ણાનુક્રમથી થાડું ઉપર પણ જોવાનું રહેશે.
વીકરણના આ પ્રયાસ, આમ, કેટલીક દષ્ટિએ વિશિષ્ટ છે. અભ્યાસીઆને એ ઉપયાગી થશે તા અનેા શ્રમ સાક લેખાશે.
૧૭૨
વિષયવિભાગવાર અને પ્રકારવાર વગીકરણ પછી વિવિધ વિભાગેામાં વપરાયેલાં પ્રકારનામાની સૂચિ આપી છે અને કૌંસમાં જે વિભાગમાં એ પ્રકારનામ વપરાયેલું છે તેને સંક્ષેપાક્ષરથી નિર્દેશ કર્યો છે. સંક્ષેપાક્ષરા આ મુજબ છે : ઐતિહાસિક (પદ્ય) = ઐ.૫.; ઐતિહાસિક (ગદ્ય) = ઐ.ગ.; કથનાત્મક (પદ્ય) = ૩.૫.; થનાત્મક (ગદ્ય) = ક.ગ.; જ્ઞાનાત્મક (પદ્ય) = તા.પ.; જ્ઞાનાત્મક (ગદ્ય) = ના.ગ.; અન્ય (પદ્ય) = અ.પ.; અન્ય (ગદ્ય) =
=
=
અ.ગ.
એ પછી હિંદી-રાજસ્થાની કૃતિઓની યાદી આપી છે. પહેલી આવૃત્તિમાં માત્ર ત્રીજા ભાગમાં હિંદી કૃતિઓની (રાજસ્થાનીના નિર્દેશ સાથે) સૂચિ આપવામાં આવેલી. એમાં પહેલા બે ભાગની હિંદી કૃતિઓને સમાવેશ સ્વાભાવિક રીતે ન થાય (સિવાય કે ત્રીજા ભાગમાં પણ એકૃતિ ઉલ્લેખાયેલી હાય), તે ઉપરાંત ગ્રંથની મુખ્ય સામગ્રીમાં ત્રીજા ભાગમાં પણ જે કૃતિઓને હિંદી કે રાજસ્થાની કહેલી તેમાંની કેટલીક રહી ગયેલી અને મુખ્ય સામગ્રીમાં જે કૃતિઓને હિંદી-રાજસ્થાની નહીં કહેલી તેવી કૃતિઓને સમાવેશ થયેલા. રહી ગયેલી કૃતિઓને અહીં સામેલ કરી લીધી છે તે ઉપરાંત માત્ર સૂચિક્ષાએ જે કૃતિઓને હિંદી-રાજસ્થાની કહી છે તેમને પણ અહીં એ રીતે જ સમાવી છે – શ્રી દેશાઈએ આધારપૂર્વક જ એમ ક્યુ" હશે એમ માન્યું છે. આ સિવાય, ભાષા'નામક કૃતિને, બીજુ કશું દેખીતું કારણ ન હેાય તે, એક નિયમ તરીકે હિંદી ગણી લીધી છે અને ઉદ્દત અંશાને જોતાં જે અન્ય કૃતિ હિંદી-રાજસ્થાની જણાઈ તેના પણ સમાવેશ કર્યો છે.
જે કૃતિઓનું ભાષાસ્વરૂપ, ઉષ્કૃત અ શાને જોતાં, મિશ્ર પ્રકારનું જણાયું તેનાં નામ પૂર્વે * ફૂદડીની નિશાની કરી છે અને એક નામની એકથી વધારે કૃતિઓ હાય અને એમાંથી અમુક કૃતિ જ હિંદી-રાજસ્થાની હેાય ત્યાં કૌસમાં કૃતિને ક્રમાંક તે ધ્યેા છે.
મુખ્ય સામગ્રીમાં નોંધાયેલી કેટલીક કૃતિએ અપભ્રંશ હાવાનું જણાવ્યું છે પણ એની કાઈ અલગ યાદી અહીં કરવામાં આવી નથી, કેમકે એ ભાષાસ્વરૂપ અંગે કેટલીક અસ્પષ્ટતા રહે છે તે એક પૂર્વપરપરા લેખે એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org