Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 845
________________ જૈન ગૂર્જર કવિઓઃ - ૨૭૭,૧ : સુધારે : ભા.૩ પૃ.૧૨ ૧૭. ૨૭૭.૫, ૨૮૨.૨૧ : લટમીચિશિ. વિજયકુશલ માટે જુઓ પૃ.૧૫૫-૫૬ની શુદ્ધિ. | ૨૮૫.૨ : મંગળવારને સ્થાને શુક્રવાર જોઈએ. (ભગુવાર શુક્રવાર. ભૌમવારની ભ્રાંતિથી મંગળવાર થયે હશે.) ૨૮૭.૧ઃ સુધારેઃ વિજયહર્ષ. D ૨૮૮.૧૪: પ્રીતિસુંદર તે કીર્તિસુંદરને સ્થાને થયેલી ભૂલ છે. જુઓ પૃ.૨૮૭૧૧ વગેરે. ૨૮૯.૧૦: છેડે ઉમેરે [જેહાપ્રોસ્ટા]] ૨૯૩.૩૧ સુધારો : અર્ગલાપુર ૨૯૪.૧૬ : પંચપરા તે ભૂલ, પંચપદરા જોઈએ. જુઓ ભા.૪.૯૮ વગેરે. ૩૦૧.૬ : ગુરુપરંપરા સુધારો: સમયકીર્તિ-હર્ષકલેલ–ચંદ્રકીર્તિ. જુઓ પૃ.૩૦૩ તથા અન્યત્ર. [ ૩૦૪.૨ : “સસિ” પછી ઉમેરો : [૧૭૩૪] ૩૦૪-૪-૬ : “રત્ન” “જય” “જગજીવન” “લ૭િ “કીરતિ” “તેજ” “ઉદય” વગેરે શબ્દ નામવાચક હોવાને વહેમ જાય છે, પરંતુ કોઈ ચાવી મળતી નથી. ૩૦૪.૧૩ : છેડે ઉમેરોઃ [કેટલોગગુરા (ભૂલથી સુમતિનાથને નામે).] ૩૦૪.૧૪ઃ વાર મંગળ નહીં, શુક્ર જોઈએ. (કેમકે ભગુ પાઠ છે) ૩૦૫.૧૧ : સુધારે: સૂર ચંદ્રકીરતિ (આ નામ છે) ૩૫.૧૨ ઃ સુધારોઃ સુખલાભ. આ સુમતિરંગના શિષ્યનું નામ છે અને એની એક કૃતિ ભા.૫.૭૦ પર નોંધાયેલી છે. તે આ “હરિકેશી સાધુ સંધિ” પણ એમની જ કૃતિ હોવાનું સમજાય છે. ૩૦૬.૨૫-૨૬ : કૃપાસાગર વૃદ્ધિસાગરના શિ. હેાય એમ જણાતું નથી. વૃદ્ધિસાગરને ઉલેખ એમના રાજ્યકાળને સંદર્ભે છે. કૃતિ પ્રકાશિત છે તેમાં કપાસાગરને ઉલેખ રાજસાગરને સૂરિપદવી આપવામાં આવી ત્યારે એકઠા થયેલા મુનિવરમાં થયેલો છે પણ એ રાજસાગરના શિ. હોવાનું જણાવાયું નથી. [ ૩૦૮.૯: સુધારોઃ અણહિલપુર ૩૧૫-૨૩-૨૪: માનવિજય લાભવિમલના શિ. હેવાનું સ્પષ્ટ નથી. ઉપ રાંત “વિમલ' પરંપરામાં માનવિજય નામ પણ શંકાસ્પદ લાગે છે. ૩૧૬.૨૦ : ધીરવિમલેન તે વીરવિમલેનને સ્થાને થયેલી ભૂલ જણાય છે. તે હસ્તપ્રત કવિની સ્વહસ્તલિખિત ગય.. ૩૧૮.૧૧ઃ ગુણહરણ તે રાજહરષાને સ્થાને થયેલી ભૂલ છે. જુઓ પં.૨૭, ભાર.૮૨ વગેરે. ૩૨૬.૧૧ : સુધારોઃ સુખાનદ (નામ) ૩૨૯.૧૦: ધણપુર તે ઘાણપુર હોવું જોઈએ. જુઓ ભા.પ-૧૫૫. ૩૨૯.૧૧ઃ ઉમેરો: [રાહસૂચી ભા.૧ તથા ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873