________________
સૂચિની સહસ્રો આંખો આ સૂચિત્રંથમાં આગળના છ ભાગમાં પ્રસ્તુત થયેલી સામગ્રીમાં આવતાં કર્તાએ, કૃતિઆ, અન્ય વ્યક્તિએ, લહિયાએ, વંશગાત્રે, સ્થળા વગેરેનાં નામેાની વર્ણાનુક્રમણીએ છે તથા કૃતિઓના રચ્યા તેમજ લખ્યા સંવતની અનુક્રમ ણિકા છે. કૃતિસૂચિ અખ’ડ વર્ણાનુક્રમે થયેલી છે તથા કથનાત્મક ને જ્ઞાનાત્મક, ગદ્ય ને પદ્ય, રાસ ને સ્તવન એવા વિભાગે માં વર્ગીકરણ કરીને પણ આપવામાં આવી છે.
આ કેવળ નામર્દિની સૂચિ નથી. સૂચિ અહીં કેટલીક વધારાની વીગતે લઇને પણ આવે છે. સાધુનામેા ગચ્છ ને ગુરુનામની એળખ લઇને આવે છે તે સંવતવાર અનુક્રમણિકા કૃતિનામ અને રચનાર કેલખનારનાં નામની વીગત પણ સમાવે છે. કતિનામસૂચિ વિષયસૂચિ પણ અની રહે એવી ગેાઠવણ કરી છે અને બધી સૂચિઓમાં વર્ણ ક્રમની ચાક્કસ વિશિષ્ટ પદ્ધતિ પણ અપનાવી છે.
૮૫૦ પાનાં સુધી વિસ્તરતી સૂચિની સહસ્રો આંખેાથી ‘જૈન ગૂર્જર કવિએ’નું વિશાળ જગત અજબ રીતે ઊઘડી આવે છે, આપણા મધ્યકાળને લતા કેવા અદ્દભુત માહિતીભંડારને આ ગ્રંથોણી સંઘરીને બેડી છે તેનું રેામાંચક દેશન થાય છે અને મધ્યકાળવિષયક આપણા જ્ઞાનરાશિને સમૃદ્ધિ કરવાની ક્રૂ'ચીએ આપણને સાંપડે છે - સંશાધનની અનેક દિશાઓ ખૂલે છે.
સૂચિની મદદથી સંશેાધનની દિશાએ કેવી ખૂલે એ આ ગ્રંચમાં જ સૂચિકક્ષાએ થયેલી અપાર શુદ્ધિએ બતાવશે. એ રીતે આ સૂચિ જે છે એ જ અતાવતી નથી, ભૂલ સુધારીને બતાવે છે, એ સોશ્ચિત સૂચિ છે. .