Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 856
________________ સંકલિત શુદ્ધિવૃદ્ધિ ૮૩૯ ૪૧૬.૩,૯ઃ એક સ્થાને સં.૧૮૨૮ અને બીજે સ્થાને ૧૮૧૯ મળે છે તે જોતાં બન્ને સ્થાને ૧૮૨૯ હેવા સંભવ જણાય છે. શાકે ૧૬૭૪ પણ ૧૮૨૯ આપે. ૪૩૪.૨ : સુધારે: પ્રહાદર્ષિ ભાગ ૮.૧૯ ઉમેરો: અહીં લોકાગચ્છના પ્રસિદ્ધ આચાય ધર્મદાસ ને એમના શિષ્ય મૂલચંદજી (આચાર્ય કાળ સં.૧૭૬૪–૧૮૦૩)ને નિદેશ છે એમ માનવામાં બાધ નથી. પરંતુ મૂલચંદજીના સાત શિષ્યોમાં કોઈ ધર્મદાસ નથી, તેમ બ્રહ્મધર પણ નથી. ૮.૨૪: કૌંસમાં ઉમેરેઃ સયગોપાસક=સપ્તકપાસક=સાત શિષ્યો ? તો એ મૂલચંદુજીને લાગુ પડે. આદિમાંની “મુજ ગુરૂ રૂષિ મૂલચંદજી, તાસ સેવક ધર્મદાસ' એને અર્થ મારા ગુરુ મૂલચંદજી, તે ધર્મદાસના સેવક – એવો કરીએ તે ગુરુપરં પરાને કાયડો ન રહે અને કૃતિ અજ્ઞાતકક ઠરે. ૧૧.૨૯: શુભવિજય–ગંગવિજય-નયવિજય એ ગુરુપરંપરા હેવાનું ઉદ્દધૃત ભાગમાં સ્પષ્ટ નથી પરંતુ ભા.૪.૪૫૬ પર એ પરંપરા સ્પષ્ટ રીતે મળે છે. ભક્તિવિજયને નિર્દેશ ઉદ્ભૂત ભાગમાં બે વાર નિયવિજયના શિ. તરીકે પણ એક વાર શુભનયના શિ. તરીકે છે, જે થોડો મુશ્કેલીભર્યો બને, “શુભનયને અર્થ સામાન્ય રીતે શુભવિજયશિ. નિયવિજય થાય, જેને પ્રાપ્ત હકીકતને ટેકે નથી. ૨૬.૧૬ : સુધારો : જીવની પરંપરામાં જગજીવન ૩૫.૧૫ સુધારોઃ ધર્મવિજય-ધનહર્ષ–કુશલવિજય (જુઓ પૃ.૩૭) પ૩.૧૮: સુધારો : ઘીવટ | ૬૩.૭: સુધારે : છેતાલીસમેં ૭૨.પ: ઉમેરે : “ગૌતમપૃછા બાલા.” તે વસ્તુતઃ “ગૌતમકુલક બાલા.” હેય ને રાસમાં ભૂલ હોય એ શક્યતા પણ નકારી ન શકાય. બને બાલા.નું દળ મોટું ને લગભગ સરખું છે ને બનેમાં કથાઓ છે તે સૂચક છે. ૮૩.૧૧: ગુરુપરંપરા સુધારે: ધમસાગર–મૃતસાગર-શાંતિસાગર. જુઓ ભા.૫.૫૪ વગેરે. અહીં ઉદ્દધૃત ભાગમાં પંક્તિઓ ઉલટાઈ ગઈ હોવાનું જણાય છે, કેમકે “ક૯પકૌમુદી' વગેરેના કર્તા તે શાંતિસાગર છે, * શ્રુતસાગર નહીં. ૯૦.૨૮ : સુરેન્દ્રવિજય સદાવિજયના શિ. હોવાનું સ્પષ્ટ નથી. ૮૪.૨૩ : સુધારે: મૃગલેખાની ચોપાઈ | ૯૫.૩૧ : સુધારે: રાયચંદજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873