Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 854
________________ સ‘કલિત શુદ્ધિવૃદ્ધિ ૮૩૭ પૃ.૨૬૬ પર મળે છે. ઉક્ત જિનચંદ્રસૂરિના સમય સ’.૧૭૧૩ સુધીને છે તેથી એમ લાગે છે કે એમની પરંપરામાં થયેલા જિનસાગરપટ્ટ જિદેવેન્દ્રના રાજ્યમાં (સં.૧૭૮૧માં) આ રચના થઈ હાવાને કારણે એ નામેા આવ્યાં હશે. ૩૨૧.૧૦ : વિજયરાજસૂરિ નહી" વિજયસાગરસૂરિ જોઈએ. ૩૨૧,૨૧: વિજયસાગર એ સુધારા ખરા છે. ૩૨૨.૨૫: સુધારા શાહિજહાનાબાદે ] ૩૨૬.૨૬ : મ`ગળ નહી શુક્ર. ૩૩૯.૫ : વિષ્ણુધકુરાલ લક્ષ્મીસાગરના શિ. હાવાનું સ્પષ્ટ નથી. ૩૩૯.૧૮-૧૯ : ભા.૪.૨૩૯ પર સુખવન શાંતિ શિ. દર્શાવ્યા છે, જે ખરું જણાય છે. તેથી એ જિનના ગુરુભાઈ ઠરે. ભા.૪.૨ ૩૯ પર જિન્હ ને પ્રથમ શિ. કહ્યા છે તે શાંતિના. અહીં પૃ.૩૪૧ પર સુખવનના ઉલ્લેખ શાંતિ ના ખીન્ન શિષ્ય તરીકે ગણવા જોઈએ. ૩૪૧.ર૧: કૃતિનામ પૂર્વે^ [+] ઉમેરો : ૩૪૧.૨૨ પછી ઉમેરા ઃ [પ્રકાશિત ઃ ૧. જૈન કાવ્યપ્રકાશ ભા.૧, ૨. જૈન કાવ્યસંગ્રહ (કીકાભાઈ).] ૩૪૧,૨૪: સ.૧૮૭૭ પૃ.૩૪૦ પર આ કૃતિ તૈાંધાયેલી છે તેની પુષ્પિકાને કારણે આવેલ જગુાય છે પશુ એ સાલ સાઝતમાં જૈકરણ દ્વારા પ્રત લખાયાની સાલ છે. કૃતિ રચાઈ છે મેડતામાં અને જિનલાભસૂરિ (સ્વ. સ.૧૮૩૪)ની આજ્ઞાથી. એટલે રચનાસંવત ૧૮૩૪ પૂર્વે જ હાય. ૩૪૧.૨૭: ત્રિલેાકસિંહ જયરાશિ. હાવાનું સ્પષ્ટ નથી. જયરાજજીને ઉલ્લેખ ગચ્છનાયક તરીકે છે. [ ૩૪૩,૯: સુધારે! નાકાડા. ૩૪૭,૨ : સ.૧૭૩૩ શકાસ્પદ એટલા માટે છે કે જયસાશિ. અમરસિંધુરની કૃતિ ૨.સ’.૧૮૮૮, ૧૮૯૦ ધરાવે છે. જુઆ ભા.૬.૩૧૦, ૩૪૭,૧૯: સુધારા : ઉપદેશ(ર)સાલ. પ્રથમ આવૃત્તિમાં એક વખત કૃતિનામ ‘ઉપદેશસાલ’ અને બીજી વખત્ત ‘ઉપદેશરસાલ’ હતું. તેમાંથી ઉપદેશરસાલ' ખરું જણાય છે. ૩૫૦.૧-૨ : જિનવિજય ભાણુવિજયના શિ. નથી, સતી એટલે ગુરુભાઈ છે. જુએ પૃ.૩૫૧. તેથી એ હિતવિજયના શિ. ગણાય. આ માટે જુએ નામાની વર્ણાનુક્રમણી. [૩૫૪.૧૧ : સુધારા : આધેાઈ ૩૫૬,૫ : ‘જેસલમેરમાં' પૂર્વે ઉમેરા: [ર.સ.૧૭૯૬ માધ શુ.૧૦], (ક્રમાંક (૪)ની પ્રતમાં આ રચનાવ છે. એ સંદર્ભમાં નં.૧૭૭૦ના સિદ્ધિવિલાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873