Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 853
________________ ૮૩૬ જૈન ગૂર્જર કવિઓ રંગજીને સ્થાને થયેલી ભૂલ. ૨૬ ૦.૧૯ : સુધારોઃ ન્યાયસાગર. ૨૬૭.૨૪: સંત નહીં જ જોઈએ. ૩૦ : મંગળ નહીં, શક્ર જોઈએ. ૨૬૯ ર૧ પછી ઉમેરે: [“ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ’ જિનસમુદ્ર-જિન સુંદર-જિનદય એવી પાટપરંપરા આપે છે. એટલે ઉદ્દધૃત ભાગમાં ગુણસમુદ્ર છે તે જ જિનસમુદ્ર એમ સ્પષ્ટ થાય છે. અહીં ૬ઠ્ઠી પાટે જિનગુણુસૂરિ છે તે “ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહમાં ગુણપ્રભસૂરિ તરીકે નોંધાયેલ છે તે આવા વૈકલ્પિક નામો હોવાનું સમર્થન કરે છે.] ૨૬૯.૨૮: કૃતિને ર.સં.૧૭૬૯ સમર્થિત છે, તેથી લ.સં.૧૭૫૫માં ભૂલ છે એમ માનવાનું રહે. ૨૭૨.૨૮ : હિમવિજય તે હેમવિજય જોઈએ. જુઓ પૃ.૩૬૨-૬૩. ૨૭૩.૪: સુધારે : શાંતિવિજયશિ. રાજવિજય. (જુઓ ભા.૬.૩૩૯) ૨૭૮.૭: ગુરુપરંપરા સુધારોઃ કમલકીર્તિ-સુમતિ લાભ–સુમતિમંદિર.. ૨૭૮.૨૧-૨૨ : ગુરુપરંપરા સુધારઃ ગજવિજય–ગુણવિજય-હિતવિજય જ્ઞાનવિજયશિ. પૃ.૨૭૯ ૨૫-૨૬માં હિતવિજયને ગુણવિજયશિ. શુભવિજયના સતીર્થ કહ્યા છે તથા પૃ.૩૭૦ પર ગજવિજય–ગુણવિજયહેતવિજય એવી પરંપરા મળે છે. હેતવિજય કરતાં હિતવિજય નામ વધુ અધિકૃત લાગે છે. ૨૮૦૧૯-૨૦ : ગુરુપરંપરા તથા નામો માટે જુઓ ભા.૨.૨૪૫.૯-૧૦ની શુદ્ધિ ૨૯૨.૧-૨ : વલભકુશલ સુંદરકુશલના શિ. નથી, પૃ.૨૯૩ અને પૃ.૩૮૬ પર એ સ્પષ્ટ રીતે વૃદ્ધિકુશલના શિ. તરીકે ઉલ્લેખાયા છે. એટલે એ સુંદરકુશલના ગુરુભાઈ થાય. [ ૨૯૫.૨ : અહીં નોંધાયેલ “વિદ્યાસાગરસૂરિ. સ્તવન” મુખ્ય ભાગમાં લેવાનું રહી ગયું છે. ૩૧૦.૧૬ : ભા.૬,૪૧૭ પર કૃતિક્રમાંક ૩૮૬૭થી નોંધાયેલ અજ્ઞાત કવિકતા સમ્યક્ત્વપરીક્ષા બાલા'ની માહિતી અહીં લાવો. મૂળ કૃતિ વિબુધવિમલની છે તેમ એને બાલા. પણ પજ્ઞ છે એ વાત જૈન સાહિ ત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” ફકરો ૯૯૯થી સમર્થિત થાય છે. ૩૧૦૨૫ઃ કૃતિનામ પછી ઉમેરે: .સં.૧૭૮૦. ૩૧૯ ૨૦ : જિનસાગર-જિનદેવેંદ્ર-પદમચંદ એ ગુરુપરંપરામાં ભૂલ જણાય છે. પદ્મચંદ્ર વે.ખ. જિનચંદ્રસૂરિના શિ. તરીકે અહીં પૃ.૨૫૭, ૨૬૬ તથા ભા.૪.૨૮૪ પર સ્પષ્ટ રીતે મળે છે. પદ્મચંદ્રશિ. ધર્મચંદ્ર પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873