Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 852
________________ સંકલિત શુદ્ધિવૃદ્ધિ રહે. સંવતદર્શક શબ્દોને વામને બદલે સીધી ગતિએ વાંચતાં એ સંવત મળે. ૨૧૫.૫,૨૨એક સ્થાને ગુલાબચંદ અને એક સ્થાને ગુલાલ છે. બેમાંથી એક ભૂલ ગણાય. ૨૧૫.૧૭ સુધારે: સુપ્રતિષ્ઠા એ નામ છે) ૨૧૭.૨૫ : દામોદર અને કર્મસિંહ ભાઈઓ હતા, પણ પછી દામોદરની પાટે કર્મસિંહ ને એમની પાટે કેશવ આવ્યા હતા. ૨૨૦.૨૪: સુધારો: ૯૮૭ ] ૨૨૧.૧૧ : કૌંસમાં ઉમેરોઃ જૈહાસ્યા . ૨૨૧.૧૩ : નવતત્વ બાલા.ના કર્તુત્વ માટે જુઓ ભા.૩,૩૮૩ની શુદ્ધિ. ૨૨૧૧૫: પાક્ષિકસૂત્ર બાલા.ના કર્તૃત્વ માટે જુઓ ભા.૪.૪૧૪.૧૬ની શુદ્ધિ. ૨૨૧.૨૦: તપગચ્છની મુખ્ય પરંપરાના વિજયધર્મ પાટે વિજય જિનેન્દ્રનો રાજ્યકાળ સં.૧૮૪૧-૧૮૮૪ છે. એમના શિ.ની રચના હોય તો તે સં.૧૭૬૨માં ન સંભવે. ૨૨૬.૧૯-૨૩ : મહમદશાહ બાદશાહે રાજનગરમાં સં.૧૪રરમાં જિનેશ્વર સૂરિને વેગડનું બિરુદ આપ્યું તે હકીકતને ઇતિહાસનું સમર્થન મળતું નથી. ગુજરાતમાં પહેલા મહમદને જ સમય સં.૧૪૮૫–૧૫૦૭ છે, તો દિલ્હીમાં મહમદ તખલઘનો સમય સં.૧૭૮૨–૧૪૦૮ છે ને મહમદ બીજાને સમય સં.૧૪૪૯-૬૯ છે. ૨૨ ૭.૩૧,૨૮.૨–૩: આ પંક્તિઓને પૃ.૨૨૮ પર “જેસલમેર ચૈત્યપરિ પાટી' એ કતિની નીચે લો. ૨૩૦.૧૪: ઉમેરેઃ જેહાપ્રોસ્ટા] ૨૩૨.૩૦ : ઉદ્ભૂત ભાગોમાં દીપચંદને જ્ઞાનધર્મના શિ. ઉપરાંત ઘણે સ્થાને જ્ઞાનધર્મશિ. રાજહંસના શિ. તરીકે પણ ઉલ્લેખવામાં આવ્યા છે. પ્રગુરુનું સવિશેષ સાન્નિધ્ય સેવ્યું હોય તે કારણે આમ થયું હશે? - ભા.૬.૧૪.૨–૨૪ પર આ કવિનું સિદ્ધાચલ સ્તવન” નોંધાયું છે તે અહીં મુખ્ય ભાગમાં નથી તેથી ઉમેરી લેવું જોઈએ. ૨૩૭.૧૩ : સુધારે: શિવા સોમજી | ૨૪૧૨૨: સુધારોઃ સિદ્ધચક ૨પર.૧૮ : “વષે' પછી ઉમેરો : [૧૮૮૮] (અષ્ટ=૮, આદિ=૧, દિ=૮, રૂદ્ર=૮ એમ ગણતાં. પૃ.૨૬૬ પર આ જ પરંપરાના સાધુની લખેલી પ્રત સં.૧૮૫૫ની છે.) ૨૫૪.૬ : સુમતિસાગરને સ્થાને સુમતિસાર કરે. ૨૫૫.૧૧-૧૨ : સુકૃતિસાગરજી, સાધુસારછ એ સુમતિસાગરજી, સાધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873