Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 859
________________ જૈન ગૂર્જર કવિઓ: ૪ ૩૪૯ર૩: સુધારે : જ્ઞાનપ્રકાશ ચે. (પ્રથમ આવૃત્તિની વર્ણાનુક્રમણીમાં ચો.” છે) ૩૫૧.૨૬ : ગૌડબેસી તે ગૌડબંસી–ગૌડવંશી હેવા સંભવ. ૩૫૮.૧૨: અહીં વીરચંદ્ર નામ મળે છે, પરંતુ ભા.પ.૬૮ પર ઈચંદ્રશિ. અબીરચંદ્ર મળે છે તે ઉપરાંત બીજે અનેક સ્થળે અબીરચંદ્ર મળે છે, જે સમય અને વિહાર સ્થળની સમાનતાને કારણે ઇંદ્રચંદ્રશિ. જહેવાની સંભાવના છે (જુઓ વર્ણાનુક્રમણી). તેથી અહીં અબીરચંદનું વીરચંદ થઈ ગયું હોવાનો સંભવ જણાય છે. પૃ.૩૫૯.૪ પર “અ.વીરચંદ છે તે “અબીરચંદ હોવાનો પુરાવો છે. કૃતિના ઉદધૃત ભાગોમાં “વીર” છે તે ભ્રષ્ટ પાઠ હેવાની શક્યતા છે. ૩૮૪.૪: સુધારો ધર્મ વિશાલ ધર્મવિલાસશિ. (કતિઓના ઉદ્દધૃત ભાગોમાં બે નામો મળે છે અને કયું ખરું છે તે નિશ્ચિત થઈ શકતું નથી.) ૩૮૮.૨૧ : સુધારો : ૨.સં.૧૯૩૧. (પ્રથમ આવૃત્તિની સરતચૂક છે) ૩૮૮.૩૧ : સુધારોઃ ભાવનગર [ ૩૯૮.૧ : સુધારો : પારાધિ(ગોત્રનામ) ૩૯૯.૨૦ : સુધારો : રાયચંદ-[શ્રીમદ્ રાજચંદ્ર ૪૦૬.૧૨ : સુધારે સુત કરન સ્પે ૪૦૬.૧૭: છેડે ઉમેરા: [દેવીદાન નાઈત] ૪૦૭.૩૧-૪૦૮.૫ઃ સંપાદકીય નોંધ આ પ્રમાણે કરો : મૂળ પદ્યકૃતિ દેવીદાન નાઈતાની છે (જુઓ હવે પછી પૃ.૫૪૪), જે રાઠોડ કરણસિંહના રાજ્યકાળમાં અનુપસિંહને માટે સં.૧૭૦૦ લગભગ રચાયેલી છે. ગદ્યભાગનું કર્તુત્વ નિશ્ચિત નથી, પણ અહીં રાજેન્દ્રસાગરનું હોઈ શકે, અને તે એ કર્તાની સ્વલિખિત પ્રત ગણાય. ૪૦૮,૬: કવિ બેવડાયા છે, જુઓ પૃ.૧૪૨.૨ની શુદ્ધિ. ૪૦૮.૭: સંપાદર્શક પહેલા બે શબ્દ “વહિં નેત્રને સીધા વાંચીએ તો તે ૨.સં.૧૮૩૨ મળે, કવિની અન્ય કૃતિઓ ૧૮૩૨થી ૧૮૩૯ની મળે છે એ જોતાં ૧૮૩રની સંભાવના પણ ગણાય. ૪૦૮.૧૫: સુધારે : સિંધ[? સિદ્ધિ ઈન્દુ (કવિ ૧૯મી સદીના જ છે. સિધ=સિંધુ=૭ થાય. “સિદ્ધિ' શબ્દ માનીએ તે જ ૮ મળે.) ૪૦૯.૧૨ : ર.સં.૧૮૨૮ નહીં પણ ૧૮૨૮ કે ૧૮૨૬ જ માનવો જોઈએ, કેમકે રસ=૬, ૯ ગણાય છે. આ સંદર્ભમાં ૮ ગણવાની પરંપરા જેવા મળતી નથી. તે ૪૧૧.૮: સુધારો : અમૃતધમશિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873