Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 857
________________ re જૈન ગૂર્જર કવિઓ ઃ ૦ ૧૨૧.૧૦ : જિનદત્તપાટે જિનકુરાલપાટે જિનચંદ્ર એમ દર્શાવ્યું છે તેમાં પાટે=પરંપરાએ એમ અર્થ કરવા જોઈએ. બન્ને સ્થાને વચ્ચે ઘણા આચાર્યો થઈ ગયા છે. ૧૨૨.૬–૭: વિજયાનંદસૂરિની પાટે થયેલા ત્રણ સૂરિની માહિતીમાં કંઈક ગરબડ જણાય છે. વિજયરાજ વિજયાણુ દૃપાટે ખરા, પણ વિજયસૌભાગ્યસૂરિ તા. વિજયરાજ-વિજયમાન–વિજયઋદ્ધિની પાટે આવ્યા છે. વિજયાણુંદ્ર પાર્ટ રત્નવિજયસૂરિની માહિતી અન્યત્રથી સમર્થિત થતી નથી. ૧૨૩.૨૪: ‘દલા' તે ‘દિલી'(=દિલ્હી)ને સ્થાને થયેલી ભૂલ જણાય છે. ૧૨૬.૧૫: અમૃતધર્મ જિનલાભસૂરિના શિ. નથી, પ્રીતિસાગરના છે. જુએ પૃ. ૩૮૪ વગેરે. જિનલાભસૂરિ ક્ષમાકલ્યાણના કવનકાળના મેાટા ભાગમાં ગચ્છનાયક ખરા. ૧૨૭.૧૬ : ર.સ.૧૮૫૬ના ઉલ્લેખ તા કૃતિમાં સ્પષ્ટ છે પણ એને બાધક એક હકીકત એ છે કે કૃતિ જિનભક્તિ (સ્વ.સ.૧૮૩૪)ના પ્રસાદથી રચાઈ છે એવે નિર્દેશ છે. ૧૪૨.૨ ઃ આ વિ ફ્રી પૃ.૪૦૮ પર જુદા વિક્રમાંકથી મુકાયા છે. એ માહિતી અહી લાવવી જોઈએ. ૧૫૦૦૧: સુધારા‚ શક્રયશસા (શક્રયશ:-સુરેન્દ્રકીર્તિ) ૧૫૬.૨૬ : સુધારા : નિમરાજા ૧૬૩,૪: કૌંસમાં ઉમેરશઃ ‘મુખવાણી’ એ પાઠ મેાનાણી' રૂપે પરિવર્તિત થઈ ગયા હશે ? ૧૮ : સુધારા : હીરવિજયશિ. શુભવિજય. ઉષ્કૃત ભાગમાં આવે! સ્પષ્ટ ઉલ્લેખ છે. પણ ગુણવિજય શુભવિજયના શિ. હેાવાને તે પ્રેમવિજય ગુણવિજયના શિ. હેાવાના સ્પષ્ટ નિર્દેશ નથી. બાકીની ગુરુપરંપરા સ્પષ્ટ છે અથવા અન્યત્રથી સમર્થિત છે. ૧૬૭.૬ : ભાવવિજય ઋદ્ધિવિજયના શિ. હાવાનું સ્પષ્ટ નથી. ૧૬૮.૨૧ : ઉમેરે : [પ્રકાશિત ઃ ૧. ચૈત્ય. આદિ સં. ભા.૩. ૨. જિતેન્દ્ર ભક્તિપ્રકાશ તથા અન્યત્ર.] ૩૦: ઉમેશ ઃ [એ રત્નવિજય-વિવેકવિજય-અમૃતવિજય છે. એટલે ઉપરનિર્દિષ્ટ અમૃતવિજયથી જુદા છે.] ૧૭૦.૧૧: ચક્રવતી તે ચંદ્રાવતીને સ્થાને થયેલી ભૂલ જણાય છે. ૧૭૪.૧૩ : ‘સુર' માટે જુએ ભા.૫.૩૭૦.૯ની શુદ્ધિ. ૧૮ ૬.૨૩-૨૪: કૃતિના ર.સં.૧૮૫૯ સાથે વિજયજિતેન્દ્રપાટે વિજયદેવેન્દ્રસૂરિના રાજ્યકાળ (સ.૧૮૮૪થી)ના મેળ બેસતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873