Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 855
________________ જૈન ગૂર્જર કવિઓ : વિશેની સંપાદકીય નેધ જુઓ.) ૩૫૯.૧૯ ગોવર્ધન ભાગચંદના શિ. નથી, ચાંપસિંહજીના શિ. છે. જુઓ પૃ.૧૩૦.૩. ભાગચંદને ઉલ્લેખ ગ૭પતિ તરીકે છે. ૩૬૪.૨૯: લક્ષમીવિજયના અન્ય બાલા. માટે જુઓ પૃ. ૩૭૧.૧ની શુદ્ધિ. ૩૬ ૬.૨પ-૨૮: પરંપરાને કેયડે છે. ભા.૪.૨૩ પર ખ.જિનહર્ષ પદે જિન લબ્ધિપટ્ટ હર્ષવિમલસૂરિશિ. દયાસાગર/દયારામશિ. વિનયકીર્તિવણરામ મળે છે તે પરંપરા અહીં સમાયેલી દેખાય છે. પણ પંચાઈણ, હમ્મીર, વિનય, હરી, લખરાજ એ નામની કેાઈ ચાવી મળતી નથી. ગચ્છ કેટિક છે એમાં મુશ્કેલી નથી, કેમકે ખરતરગચ્છ મૂળના કટિક ગચ્છની શાખા ગણાય છે. ૩૭૦.૯: અહીં “સૂરજ' નામ મળે છે તે ભા.૬.૧૭૩–૭૪ પર સૂર સૂરસાગર છે, જે ખરું હોવા સંભવ છે. ૩૭૦.૨૫ હેતવિજયતેહિતવિજયહોવા સંભવ.જુઓ પૃ.૨૭૮.૧૧-૧રની શુદ્ધિ. ૩૭૧.૧ : અહીં બેંધાયેલી કતિ ભાનુવિજયની હવાને અર્થ ઉદ્દધૃત ભાગ માંથી નીકળી શકે તેમ નથી. ભાનુબજશે. લક્ષ્મીવિજયે બાલબાધ લખે છે એટલે ર છે એમ જ સમજવું જોઈએ. નિર્દિષ્ટ સંવત એમના લેખન કે એમની રચનાનો જ છે. લક્ષ્મીવિજયને અન્ય બાલા. પૃ.૩૬૪ પર નોંધાયેલ છે ત્યાં આ માહિતી ખસેડવી જોઈએ. ૩૭૨.૨ : ઉમેરે: એક હેવાની શક્યતા નકારી ન શકાય. જુઓ સંપા દકીય નેધ ભા.૬.૩૯૬.] ૩૭૪.૧૫ : કર્તા જ્ઞાનસાગરશિષ્ય છે. જ્ઞાનસાગર તે હર્ષ સાગરના પ્રશિષ્ય. જુઓ પુપિકા. ૩૭૫.૧૧,૧૮ : સુધારોઃ સિંદૂરપ્રકર (સિંદૂરપ્રકરણ નહીં). ૩૮૦.૨૦ : આ “વંદારુવૃત્તિ બાલા.વિશે જુઓ પૃ.૧૬૨,૭ની શુદ્ધિ. ૩૮૮.૧ : કૃતિ પ્રથમ આવૃત્તિમાં ૧૭૮૦ના ક્રમમાં મુકાયેલી હતી તેથી ૧૭૮ ને તર્ક કરવાને થયો છે. ૩૮૯.૨: સુધારો : ગારબદેસર D ૩૯૦.૫: સુધાર: સિંદૂસ્મકર. ૪૦૨.૧ : નેમિનાથ સઝાયને બદલે નવ વાડી સઝાય કરો. ૪૦૨.૧૧ : “આદિ-' રદ કરે. (આખી કૃતિ છે) ૪૧૪.૧૮ : ગુરુપરંપરા માટે જુઓ પૃ.૧૮૪–૯.૧૦ગ્ની શુદ્ધિ. ૪૧૫.૧૦ : “૧૬ઠારસ” પછી ઉમેરો : [૧૮૧૬૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873