Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 851
________________ જૈન ગૂર્જર કવિએ : ૭ કમલપ્રભ નામ મૂંઝવણ ઊભી કરે છે. પક્તિમાં પદ્મબંધની દૃષ્ટિએ શબ્દો વધારે જણુાય છે તેથી ‘તપટ્ટકમલ કમલબાંધવ(=સૂર્ય) સમ' એમ પાઠ હાવાને! સંભવ જણાય છે. ઉપર વિનયપ્રભુને ‘તસ પાર્ટ કુલાચલ સૂરજ' કહ્યા છે તેના જેવું આ ન ગણાય. ૧૭૦,૩૦: ૧૭૭૨ ] ૧૭૮.૨૭: આદીઆણુ! તે આદ્રીઆણા જોઈએ. ૧૯૨૬ : જ્ઞાનસાગરનાં ૩૨ કવિત ભા.૬.૧૫૮.૧૨ પર નિર્દેશાયેલાં છે. તે અહીં મુખ્ય ભાગમાં નથી તેથી ઉમેરી લેવાં જોઈએ. ૧૮૪.૯-૧૦ : ધર્મસિંહ ગચ્છનાયક છે. વમાન એમના શિ. નથી એ પૃ.૧૮૭,૩ની પ`ક્તિ રિષિ જસા રિષિ વૃધમાન...' પરથી સ્પષ્ટ થાય છે. વમાન કદાચ જસા ઋ.ના શિ. હેાય. ૧૮૫.૬ : ‘જૈહાપ્રાસ્ટા' પછી ઉમેરા: (દીપવિજયને નામે) ૧૮૬,૨૧: સુધારા : ભાણુ નૂન. (=ભાણા, જૂના એ આચાર્યા) ૧૮૬.૨૬ : સિંહુપાટે જસવંત આવેલા છે, તેથી વચ્ચે સુજાણુસિંહનું નામ કેવી રીતે આવ્યું છે તે સમજાતું નથી. ૧૯૪,૭ : કુશલવિજયને સ્થાને કુશવિનય કરે. ૧૯૬,૨૫: સુધારા : (૩૬૯૯). કૃતિનામ પછી ઉમેરા: અથવા જગડુ ૯૩૪ શામા કડા. ૨૦૨.૧૯—૨ ૦ : અહીં વિદ્યાવિમલ-જ્ઞાનવિમલવિનયવિમલ એવી પરંપરા મળે છે તેને સ્થાને પૃ.૨૦૬.૨-૩ પર જ્ઞાનવિમલ–વિદ્યાવિમલ વિનયવિમલ એવી પરંપરા મળે છે. આ અસંગતિના ઉકેલ મળતા નથી. ૨૧૦.૨૭: સુધારા : (૩૯૧૮) ૨૧૧.૧૪: કર્તા લક્ષ્મીચંદ્રસૂરિના શિ. છે, વીરવિમલ એના ગુરુબંધુ છે જુએ પૃ.૨૧૨ પર ઉદ્ધૃત ભાગ તથા પુષ્પિકા, ૨૧૧.૧૫: કૃતિના ર.સં.ના ક્રાયડેા છે. કવિ લબ્ધિવિજયના શિ. સૌભાગ્યવિજયે સં.૧૬૮૪માં લખેલી પ્રત ભા.૩,૧૭૨ પર નેસ,૧૬૮૬માં લખેલી પ્રત ભા.૨.૩૩૩ પર તેાંધાયેલી છે તથા લઘ્ધિવિજય અને વીરવિમલના શિ. કલ્યાણવિજયે સં.૧૭૦૧માં લખેલી પ્રત ભા.૨.૩૩૦ પર નોંધાયેલી છે. આ જોતાં લબ્ધિવિજયની કૃતિ સત્તરમી સદીમાં જ હેાઈ શકે. બિશય દિરસન ઉદ્ધિ ભ્રૂ' શબ્દને વામતિને બદલે સીધી ગતિએ વાંચીએ તા સં.૧૬૭૧ મળે છે, જે આ કૃતિના સંભવિત રચનાસંવત જણાય છે. ૨૧૨.૧૩ : ઉપર મુજબ વિચારતાં લ.સં.૧૭૬૧ નહી પણ ૧૬૭૧ માનવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873