________________
સંકલિત શુદ્ધિવૃદ્ધિ
૮૩૩ ૧૧૫.૨૯: આ કૃતિ મહેશ મુનિને નામે પણ મળે છે તે વિશે જુઓ.
ભા.૪.૩૧૮.૩ની શુદ્ધિ. ૧૧૭.૧૩–૧૪: સુમતિરત્ન માનરત્ન માટે જુઓ ભા.૪.૨ ૨.૩૦ની શુદ્ધિ. ૧૧૮,૩ : ઉભે કુશલ તે અભયકુશલને ઉચ્ચારભેદ હોવાનું સમજાય છે. ૧૨૫.૭: સુધારે: સા કુલચંદ (જિનદેવસૂરિના પિતાનું નામ. અન્યત્ર
એ કુલધર મળે છે.) ૯: અહીં જિસદ્ધસૂરિ છે તેને સ્થાને ભા.૩.૩૪૯ પર જિનસિંહસૂરિ છે. “ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ' પણ જિનસિંહ
સૂરિ આપે છે, એટલે એ નામ અધિકૃત જણાય છે. ૧૨૬.૨૯: ગુરુપરંપરામાં ભૂલ છે. પૃ.૧૨૮ પર ઉદ્દધૃત ભાગ મુજબ
હર્ષનિધાનના ત્રણ શિષ્ય – હર્ષસાગર, જ્ઞાનતિલક અને પુણ્યતિલક,
અને તેમાંથી જ્ઞાનતિલકના આ કવિ શિ. છે. ૧૩૪.૧૪: કેસરવિમલ શાંતિવિમલના ભાઈ એ માહિતીમાં ભૂલ. પૃ.૧૩૭
પરની ૭મી કડીને કારણે આમ થયું છે પણ ત્યાં વચ્ચેથી પંક્તિઓ પડી ગઈ હોવાનો સંભવ છે. શાંતિમિલ અને કનકવિમલ ભાઈઓ છે અને તેમના શિ. કલ્યાણવિમલ અને કેસરવિમલ એ ભાઈઓ છે. જુઓ.
પૃ.૧૩૫, ૨૬૫. ૧૩૭.૧૪-૧૮ઃ આ સંપાદકીય નોંધ ઉપરની માહિતીના સંદર્ભમાં રદ
થાય છે. ૨૬ : સુધારે: રસ.૧૭૫૪ ૧૪૦.૧૮: “કાર્તિકી એ ભૂલ. ઉધૃત ભાગમાં શરદઋતુને પહેલે માસ
એમ નિદેશ છે. એ, જુદીજુદી પરંપરા મુજબ, ભાદરવો કે આ ઠરે. ૧૪૨.૮: કટારે તે સંભવતઃ કટારિયા, જુઓ ભા.૪.૪૩ વગેરે. ૧૪૯.૧૫: પૂજા તે પૂજ્યજીને સ્થાને થયેલી ભૂલ છે. તેથી રાજસિંહજી
કેશવજીના શિ. [ ૧૫૨.૭૬ સુધારો : તરણિજ. (=સૂર્ય પુત્ર-શનિ). ૧૬૨.૭: ક્રમાંક (૩)ની પ્રત પૃ.૩૮૨ પર કૃતિક્રમાંક ૪૦૭૩થી અજ્ઞાતને
નામે નોંધાયેલ છે. ત્યાં ર.સં.૧૭૫૬ આપેલ છે એટલે એ આ દેવ. કુશલની કૃતિની જ પ્રત છે એમ નક્કી થાય છે. ત્યાં લ.સં.૧૭૭૯ તથા ગ્રં.૫૯૭૦ એ વધારાની માહિતી છે. પ્રથમ આવૃત્તિમાં ભા૨ માં આ કૃતિ અજ્ઞાતને નામે ગદ્યકૃતિઓની યાદીમાં મૂકેલી, પણ પછી ભા.૩માં અજ્ઞાતની ગદ્યકૃતિઓની યાદીમાં લીધી નહોતી, તેથી દેવ
કુશલને નામે ફેરવાઈ ગઈ હશે એમ જણાય છે. ૧૬૭,૪ઃ વિનયપ્રભ-મહિમાપ્રભ એવી સ્પષ્ટ પરંપરા છે તેથી વચ્ચે આવતું
૫ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org