________________
સ...કલિત શુદ્ધિવૃદ્ધિ
ન જ લઈ જઈ શકાય.
૪૨૮.૩: પ્રગટમલ્લ તે નામને બદલે માનવાચક શબ્દ હેાવાની શકયતા છે. ૪૩૧.૧૪: સુધારા : પુણ્યપ્રધાન. (નાંમ છે)
૪૩૯.૫: મેધા ઋષિ વંસના શિ. હેાવાનું સ્પષ્ટ નથી. ઉપરાંત ‘હંસ'વાળાં નામેા વચ્ચે મેઘા ઋ. અને માત્ર ‘વિજય' એ નામે! પાઠ શુદ્ધ હેાવા વિશે શંકા પ્રેરે છે.
00
૪૪.૧૪: સુધારે : શિવગણ સાહ ભાણીને નંદન. ૪૫૨.૨૭: રાજસેામની ગુરુપરપરા માટે જુએ પૃ.૧૪૯.૧૬ની શુદ્ધિ. ૪૫૩.૧૯-૨૦ : વિદ્યાનંદને સ્થાને વિદ્યાન દિ' કરે. ઉપરાંત પરપરા આ પ્રમાણે સુધારા : વીરચંદ્ર-જ્ઞાનભૂષણ-પ્રભાચંદ. (જુએ ઉષ્કૃત ભાગ તથા અન્યત્ર). ] ૪૫૭.૨૭: ભગવાન તે કર્તાનું અપરનામ ? ૪૫૯૦૨૫: સુખસાગરના ‘પ્રેમવિલાસ રાસ' માટે જુએ પૃ.૩૮૨,૧૨-૧૩ની શુદ્ધિ. સુખસાગર ફરીથી ભા.૫.૨૨૦ પર નોંધાયા છે. એમની માહિતી ત્યાં ફેરવવી જોઈએ.
૪૬૨.૨૦: સુધારા : સીસુ પુસ્યાલચંદ્રણ. (જુએ ભા.૫.૧૪૪ વગેરે).
૯૩૧
ભાગ પ
૫.૧૮ : અહી” ગામનામ કારડાદે છે ત્યારે પૃ.૩૭૬૦૯ પર કારડા મળે છે. કારડાદે એ ભૂલ ?
૧૦.૩૦: ગુરુપરંપરામાં ભૂલ છે. સહિસકરણુ-કાજી—ઇંદ્રજી એવી પરંપરા પૃ.૧૨ પર સ્પષ્ટ મળે છે, તેજસિંહને ઉલ્લેખ તા ગુચ્છપતિ તરીકે છે. ૧૦,૩૧: સુધારા : રત્નપ`ચવીસી અથવા રત્નચૂડ ચાપાઈ, ૧૧.૧૮ : ‘સં.૧૯૧૬'માંથી ‘સં.’ રદ કરી. આ આંકડા શાને માટે છે તે સ્પષ્ટ થતું નથી.
૧૧.૨૧ : તેજસિંહના રાજ્યકાળ (સં.૧૭૨૧–૧૭૪૩)માં કૃતિને ર.સં.૧૭૪૪
ન સંભવે. ‘યુગ’=ર લઈએ તેા ર.સ.૧૭૨૪ થાય, એને મેળ બેસે. ૧૨.૨૮ : સિરેાડી અન્યત્ર મળે છે એટલે એને બદલે સિરાહીને તક
કરવાના રહેતા નથી.
૧૪,૨-૩ : અહીં માનવિજયશિ. નયવિજય મેરુવિજયશિ. અમરવિજય એમ પરંપરા મળે છે તેને સ્થાને ભા.૬,૩૪૧ પર માનવિજયશિ. મેરુવિજયશ, નયવિજયશિ. અમરવિજય મળે છે. આ અસંગતના ઉકેલ મળતા નથી.
૧૬.૧: સં.૧૭૭૮ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org