________________
સંકલિત શુદ્ધિવૃદ્ધિ
૮૨૯૩૨૮.૧૭,૩૩૦.૧૯ : જિનસાગર નહીં પણ જયસાગર જોઈએ. બાકીની
બધી કૃતિના ઉદ્દધૃત ભાગમાં એમ જ છે. ૩૩૨.૨૯: સુધારો : કાન્હડ ૩૩૫.૨૫ સુધારઃ (વિજયસાગર. પૃ.૩૩૫ પર ઉધૃત ભાગમાં આમ
કર્યું છે. આમ કરવા માટે શો આધાર છે તે જાણી શકાયું નથી. ૩૪૩.૨૪-૨૫ઃ ઉદ્દધૃત ભાગમાં આ ગુરુપરંપરા સ્પષ્ટ નથી. તેજસીને
ઉલલેખ ગચ્છનાયક તરીકે છે, અને ઝાંઝણના શિ. તે કવિ પિતે હોવાનું પૃ.૩૪૪૨૪ તથા પૃ.૩૪૬.૧ પરના “તાસ સિષ/શિષ્ય' એ શબ્દ બતાવે છે. ૩પ૨.૨ : કેસરરી ને કેસરસરીને સ્થાને થયેલી ભૂલ જણાય છે. ૩૫૮.૩ઃ કૃતિના પૂર્વે [+] ઉમેરે. મહેશ મુનિને નામે મુકાયેલી આ “અક્ષરબત્રીશી' ભા..૧૧૬ પર હિમ્મત મુનિને નામે કર્તાનામ તથા ર.સં.ના પાઠભેદથી મુકાયેલી છે. અહીં મુરૂગૃહસૂચીને પણ ટકે છે, તે
આ માહિતી વધારે અધિકૃત ગણવી? ૩૫૮.૧૨ પછી ઉમેરો: [પ્રકાશિત ઃ ૧. રત્નસાર ભા.૨.] ૩૫૮.૧૪: કૃતિમાં જૈન અસર દેખાતી નથી, ઊલટું અંતે “હું બલિહારિ.
વીઠલા” એ મળે છે એ જોતાં કવિને જૈન માનવા કે કેમ તે પ્રશ્ન છે. ૩૫૯.૮, ૩૬૦.૧૬ : કૃતિનામ પછી ઉમેરે: (ટબાર્થ સાથે) ૩૬૬.૨૭: સુધારે: વરસિંહ જ-જીવવિજયશિ. ૩૭૦.૧૩: “મંગળને બદલે “શુક્ર જોઈએ. ૩૮૨.૧૨–૨૩ : દીપસાગરને “પ્રેમવિલાસ રાસ' મુખ્ય ભાગમાં નોંધાયે.
નથી. એ “સૂર્યપુર રાસમાળામાં પણ પ્રકાશિત થયા છે. ૩૮૩ઃ અહીં જ્ઞાનવિમલે રચેલા બાલાવબોધોની માહિતી છે. તેમાંથી
નવતત્ત્વ, શ્રમણ સૂત્ર, દિવાળી,૯૫ અને અધ્યાત્મકલ્પદ્રુમ પરના બાલાવબેધ મુખ્ય સામગ્રીમાં સેંધાયા નથી. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં પણ જ્ઞાનવિમલના બાલાવબંધોની યાદીમાં એ નથી. ગુજરાતી સાહિત્યકેશ નેધે છે, ને તેને માટે જૈન ગૂર્જર કવિઓ'ની આ માહિતી ઉપરાંત બીજા કશાક આધાર હોવાનું જણાય છે, પણ એ જ્ઞાનવિમલસૂરિનું ચરિત્ર જેને અહીં આધાર લેવામાં આવ્યું છે તે હોઈ શકે.
દિવાળીકલ્પ બલા.” તે સુખસાગરની ચોખ્ખી છાપવાળા ૨.સં.૧૭૬૩ને જ ભા.૫.૨૨૦–૨૧ પર નોંધાયો છે. “નવતત્વ બાલા. પણ ત્યાં ર.સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org