Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 849
________________ ૮૩૨ જૈન ગૂર્જર કવિઓ: ૫ ૧૬.૧૦ રૂચિરવિમલ ભજવિમલશિ. હોવાનો સ્પષ્ટ ઉલેખ ઉદ્દધૃત ભાગમાં નથી, ૨૧.૨૨ : મંગળને બદલે શુક્ર જોઈએ, કેમકે “ગ” શબ્દ છે. ૨૨.૮: ‘ત્રીજીને સ્થાને “બીજી” કરે. ૨૨.૧૨ : “કૃણદાસ બાવની' તે “કેશવ બાવની' જોઈએ. ૩૩.૨૫: મંગળને સ્થાને શુક્ર જોઈએ. ઉદ્દધૃત ભાગમાં રચનાસ્થળ નગીનાનગર છે. પુપિકામાં પણ રચનાસ્થળને નિર્દેશ છે અને તે પટપદ્ર છે. પટપદ્ર તે નટીપદ્ર (નડિયાદ) હશે ? અને નડિયાદને માટે જ નગીનાનગર નામ વપરાતું હશે? ૩૯.૧૭: કૃતિનામને અંતે ઉમેરેઃ (ટબો સહિત). ૪૦.૨: કુમાર=મહા શંકાસ્પદ છે. કુમાર આ આધારભૂત છે. - ૪૫.૧૯ : સુધારા: નં.૧૦૫૭ ૪૫.૨૦ : નાગેરી તપગચ્છ એ હકીકત શંકાસ્પદ. કૃતિભાગમાં નાગરી ગ૭/અહિપુર ગ૭ છે, જે નાગોરી લંકાગ૭ હેવાને સંભવ છે. ૪૭.૯ઃ વિનવમેરુ સુમતિ મેરુશિ. નથી, અને ગુરુભાઈ છે. જુઓ પૃ.૪૯–૮. ૪૯.૧૪–૧૫: ગુણસાગર અમરસાગરના શિ. નથી, કલ્યાણસાગરના શિ. છે. અમરસાગરનો ઉલ્લેખ ગર૭પતિ તરીકે છે. અમરચંદ મુનિચંદના શિ. હોવાનું પણ સ્પષ્ટ નથી. ૪૯.૨૦ : સુધારોઃ શીલ પચીસી પપ૧ : સુધારોઃ ૫૯૨ ૭૦.૮: આ કવિની “હરિકેશી સાધુ સંધિ માટે જુઓ ભા.૩.૩૦૫.૧૨ની શુદ્ધિ. [ ૭૩.૨૩ : સુધારો: ૩પ૭૮ ૭૪.૧૨ : કુળદાસ તે દુર્ગાદાસ જોઈએ. જુઓ પૃ.૩૯૩ વગેરે. ૭૫.૨૬-૨૭: બા. ઋષિ તે બાલા ઋષિ જોઈએ. જુઓ પૃ.૬૦, ૮૪.૧૭: લક્ષ્મીવિજયને સ્થાને લક્ષ્મીવિનય જોઈએ. જુઓ ૫.૧૯૫-૯૬. ૮૭.૧૪: કૃતિનામને અંતે ઉમેરોઃ રાસ ૮૯.૧૨ : અહીં અણવદપુરા છે તે પૂ.૧૧૨ પર અણવરપુર છે. અણુવદપુરા નામ ખરું હોવા સંભવ. ૧૦૨.૧૯ : ઉમેરો: [૨. પ્રકા. શેઠ ઉકાભાઈ શિવજી.) ૧૦૯૨૩: ઉમેરે: [૨, સલકાસંગ્રહ, પ્રકા. કેશવલાલ સવાઈભાઈ.] ૧૧૨.૪: અણવરપુર માટે જુઓ પૃ.૮૯.૧૨ની શુદ્ધિ. ૧૧૪.૨૧ પછી: પૃ.૧૫૭ પર નાંધાયેલ હંસરત્ન સઝાય” અહીં લે. એ જૈનયુગ' પુ.પ પૃ.૪૦૩-૦૪ પર છપાયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873