Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 844
________________ સંકલિત શુદ્ધદ્ધિ ધનહર્ષ વિજયરાજસૂરિના શિ. હેવાનું સ્પષ્ટ નથી. વિજયરાજસૂરિને ઉલ્લેખ એમના રાજ્યકાળને સંદર્ભે છે. ૨૫૪.૧૮ : “વિવેકરુચિને સ્થાને “વિદ્યારુચિ” કરે. ૨૫૫.૨૧ઃ “આ કૃતિને સ્થાને “સીમંધર જિન સ્ત.” કરે. ૨૫૭.૨૮ : પ્રથમ આવૃત્તિમાં “ધારાવ' ગામનામ હતું. અહીં પૃ.૩૮૨ તથા ભા.૬.૧૨૯ પર “ધાણેરાવ” છે. અંચલગચ્છ દિગ્દર્શનમાં “ઘાણેરા નોંધાયેલું છે. ગામ બને નામથી ઓળખાતું હોવા સંભવ છે. . ૨૬૨.૩૦-૩૧ : સં.૧૭૧૬ અને ૧૭૬૬ એ બે સાલ પણ અસંગત ગણાય. ૨૬૩.૧૭: રચના સ્થળ “સરિતા' નહીં “સરસા'. ર૬૬.ર૯ઃ ઉદયવિજયની અન્ય કૃતિ માટે જુઓ પૃ.૧૩૨.૨૧ની શુદ્ધિ ૨૭૦.૨૬ : અહીં જયવિજય મળે છે તેને સ્થાને પૃ.૨૫૫ તથા ભા.પ.૧૪૭ પર ન વિજય મળે છે, જે વધુ અધિકત હોવા સંભવ છે. ૨૭૫.૨૫: કવિને નામે મુકાયેલી કૃતિઓમાંથી “અંજનાસુંદરી સ્વાધ્યાય સ્પષ્ટ રીતે અન્ય માનવિજય (દેવવિજયશિ.)ની છે. ૨૭૫.૨૯ : ગુરુપરંપરા અધિકૃત હોવા વિશે સંશય રહે છે. ભા.૩.૨૫ પર વિજયસેનસૂરિ-કનકવિજય-સત્યવિજય એવી પરંપરા મળે છે. જો કે આ જુદા જ માનવિજયની માહિતી અહીં મૂકવાનું કઈ પ્રયોજન જણાતું નથી.) ૨૭૬.૧૦ : “વિક્રમચરિત્ર રાસ'ના ૨.સં.૧૭૨૨ માટે આધાર નથી. ,૧૭૨૩ કે ૧૭૩૨, પાઠ કર્યો છે તે રીતે થઈ શકે. એમાં બે મુશ્કેલી છે. એક તે કૃતિમાં વિજયધર્મસૂરિના રાજ્યકાળને નિર્દેશ છે તેને સ્થાને વિજયપ્રભસૂરિને રાજ્યકાળ માનવો પડે છે અને બીજું વિજયસિંહસુરિ (સં.૧૭૦૯ સુધી હયાત)થી ચોથી પેઢીના કવિ સં.૧૭૨૦-૩૦માં હયાત હેવાનું માનવું પડે છે. ગુજરાતી સાહિત્યકેશ રત્નવિજયશિ. માનવિજયને આ સમયમાં જ મૂકી એની આ ઉપરાંત અન્ય કૃતિઓની પણ નેંધ લે છે, પણ એ માહિતી ભેળસેળવાળી હવાનું દેખાઈ આવે છે. વિજયધર્મસૂરિનો રાજ્યકાળ સં.૧૮૦૯-૧૮૪૧ છે. વિજયધર્મસૂરિના ઉલ્લેખને ખરે માનીએ તે ૨.સં.૧૮૨૩ કે ૧૮૩૨ માન પડે અને. સજીને સ્થાને ૧૮ સંખ્યાને વાચક કોઈ શબ્દ કે શબ્દ હેવાનું ક૨વું પડે (જેમકે સંવત ચંદ્ર ગજભુજગ કર ગુણને). ભા.૬.૧૬૧ પર સં.૧૮૪૦માં “સિદ્ધાચલ તીર્થમાલા” રચનાર રત્નવિજયશિ. માનવિજ્ય નોંધાયેલા છે તે આ કવિ હશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873