Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 842
________________ સ'કલિત શુદ્ધિવૃદ્ધિ ૮૨૫ ૧૫૭.૧૦: ‘હુ‘વિલાસ' નામનેા ક્રાયડે છે. ઉત્કૃત ભાગમાં એનાં ખીજા એ વૈકલ્પિક નામેા હુ વિશાલ' અને ''શીલ' આપવામાં આવ્યાં છે. ભા.૬.૧૬ પર હષ વિશાલ મળે છે, ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ હ વિશાલ(શીલ) એવું નામ નાંધે છે. હર્ષાવિશાલ વધુ સંભવિત લાગે છે. ૧૬૦.ર : હ*વિશાલ-જ્ઞાનસમુદ્ર-જ્ઞાનરાજ એ પર પરા અન્યત્રથી સર્માર્થત છે તેથી અહી વિનયચંદ નામ આવે છે તે જ્ઞાનસમુદ્રના ગુરુભાઈ છે એમ જ ધટાવવાનું રહે. ૧૬૦.૨૬ : શુચિ તે શુભરુચિને સ્થાને થયેલી ભૂલ જણાય છે. ૧૬૧.૪: સીરૈારત્ન તે સીસરત્ન હેાવાની સંભાવના છે. ૧૬૧,૧૮, ૧૬૨.૨: સુધારા: ગાલ્લુંદા (પહેલી આવૃત્તની વર્ણાનુક્રમણીમાં નામ આ પ્રમાણે છે.) ૧૬૫.૨૬ : વધ માનસૂરિ જિનરાજશિ. હેાવાનું ઉષ્કૃત ભાગમાં સ્પષ્ટ નથી, તે ઉપરાંત જિનરાજ વ્યક્તિનામ ગણવું કે કેમ તેનેા પણ સંશય રહે છે. ૧૬૬.૨૯-૩૦ઃ ગુરુપરંપરા આ પ્રમાણે સુધારો : `વિશાલ-હ ધર્મ - સાધુમંદિર–વિમલર ગ—લબ્ધિકલેાલ-લલિતકીર્તિ. જુએ પૃ.૭૧-૭૨ વગેરે. ૧૬૯.૨૫: મતિસાર નામ ગણુવાનું નથી. (મતિસારે=મતિ અનુસારે) ૧૭૧.૪: કૃતિ ઐતિહાસિક હેાવાનું પ્રમાણભૂત નથી. પહેલી આવૃત્તિની વર્ણાનુક્રમણીમાં એને ઐતિહાસિકના વિભાગમાં મૂકી નથી. ૧૭૫.૧૮ : બની શકે' પછી આ પ્રમાણે નોંધ સુધારા જૈન કૃતિના અંતભાગ કર્તાને જૈનેતેર બનાવવા ફેરવી નાખેલ હૈાય એમ માનવામાં મુશ્કેલી એ છે કે જૈનેતર છાપવાળી કૃતિની પ્રત જૈન મુનિએ જ લખેલી છે. ‘યુગપ્રધાન જિનચંદ્રસૂરિ' આ કૃતિ મુનિ રામચંદને નામે જ અહીં નિર્દિષ્ટ રસ સાથે નાંધે છે. પણ સમગ્ર હકીકત ચકાસણીને પાત્ર તે અવશ્ય છે. C ૧૭૮.૩ : અહુનગર તે અદનગર જોઈએ. ૧૮૨.૨૯ : ધાણાવસ નહીં ધરણાવસ જોઈએ. જુએ ભા.૪.૩૨ વગેરે. ૧૮૫.૨૨ : માનવિજય જિનચંદ્રસૂરિના નહીં પણ જિનરાજસૂરિના શિ. હાવાનું ઉદ્ધૃત અંતભાગામાં સ્પષ્ટ છે. ૧૯૦.૨૭: વરસ (મેાટા)-વરસિંહ(નાના)-જશવંત એમ પર પરા જોઈએ, ૧૯૧,૧૮ : ‘પ્રધાનસ’ઘ' (=વરસિંહ) નામ ગણવાનું છે. ૧૯૨.૧૮,૨૫: ગામનામ ‘નાંદસ' નહીં ‘નાંદસમા' ગણવાનું છે. ભા.૬.૪૮૪ પર નાદસમા મધ્યે' એવા સ્પષ્ટ પ્રયાગ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873