Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 840
________________ સંકલિત શુદ્ધિકૃદ્ધિ ૮૨૩ ૫૦૬ : અહીં ૧૭૩૭ની પ્રત ડુંગરસારને નામે છે; આ ભાગના પૃ.૫૧, ભા.૩.૧૦૫ તથા પ.૩૮૭ પર આના નજીકના સમયની જ પ્રતા ડુંગરસાગરને નામે મળે છે. તેથી ડગરસાર એ ડુંગરસાગરને સ્થાને થયેલી ભૂલ હોવાની સંભાવના રહે છે. ૫૫.૧૮ : અહીં મેહનવિમલશિ. કૃષ્ણવિમલ દર્શાવવામાં આવ્યા છે પણ ભા.૫,૧૪૬ પર બનેને નિર્દેશ સ્પષ્ટ રીતે સતી ( ગુરુભાઈ) તરીકે થયો છે. તેથી અહીં ભૂલ થઈ છે એમ માનવું જોઈએ. ૫૫.૨૬ : નાગ એ ભૂલ જણાય છે. પૃ.૨૫૧ પર નાનજી મળે છે. પ૬.૪: ચેરસ કૌંસ પહેલાં ઉમેરો (૨૨) જેસ.ભં. (૨૩) ચંભ. ૫૮.૨૩: સુધારો : વા સનીવારે. ૫૮.૨૯: લે.સં.૧૬૫૨ શંકાસ્પદ, કેમકે કૃતિ સં.૧૭૨૬માં રચાઈ છે. ૬૨.૧૨-૧૩ : “ચતુરવિજય” નામ બે વાર છે તે ભૂલ છે. ૬૩.૧૮ : કૌંસમાં ઉમેરે જેહાપ્રોસ્ટા. ૬૪.૧ પૃ.૫૩.૧૨-૧૩ પર નેંધાયેલી હસ્તપ્રતમાં આ કવિકૃત ગાડી પાર્થ સ્ત.” અને “સોલ સતી સઝાય હોવાનું જણાવાયું છે તે કૃતિઓ અહીં ઉમેરી લેવી જોઈએ. ૧૦ : “૨૯૪ પહેલાં “૨૪૩ ઉમેરો. ૬૫આરંભે ઉમેરેઃ “નંદિરાસ ભા-૨ પૃ.૨૪૩ પર ભૂલથી “જિન દેવ’ને નામે પણ મુકાયેલ. [ ૬૬.૨૪: કસમાં ઉમેરો : અન્યત્ર પણું “સંતોષી' નામ મળે જ છે (જુઓ વર્ણાનુક્રમણી). ૬૬.૨૬ : પ્રશ્નાર્થ રદ કરે. સંવતદર્શક શબ્દ આ જ સાલ આપે. ૬૭.૨૨: ‘જોહાસ્યા પછી ઉમેરો. (ભૂલથી મહિમાસાગરને નામે પણ) ૬૯.૨: કટાલીયા તે કંટાલીયા હેવા સંભવ. અન્યત્ર એમ મળે છે. ૬૯૬ ઃ જયવિજય વિજયસિંહસૂરિના શિ. નથી, કીકાગણિના શિ. છે. જુઓ પૃ.૭૦.૨૯. વિજયસિંહસૂરિને ઉલલેખ રાજ્યકાળના સંદર્ભે છે. ૭૧.૮: ગુણરત્ન જિનહર્ષસૂરિના શિ. હોવાનું સ્પષ્ટ નથી. જિનહર્ષ સુરિને ઉલલેખ એમના રાજ્યકાળને સંદર્ભે જણાય છે. ૭૮.૨૭: સંધામ વિશાલસેમસૂરિના શિ. હોવાનું સ્પષ્ટ નથી. વિશાલ સોમસૂરિને ઉલ્લેખ છપતિ તરીકે છે. ૭૯.૧૨: ભાવહર્ષ-અનંતહંસ–વિમલઉદય ગુરુશિષ્ય પરંપરા હેવાનું ઉદ્દધૃત ભાગમાંથી સ્પષ્ટ થતું નથી. ૮૫.૩૦ : દાપા નહીં દીપા જોઈએ. [ ૯૬.૩ : સુધારોઃ રણસિંહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873