Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 839
________________ ८२२ જૈન ગૂર્જર કવિઓ ૩૭૮.૮: ધર્મમેરુ ધર્મ સુંદરના શિ. હોવાનું સ્પષ્ટ નથી. એ એમના ગુરુ બંધુ અને તેથી સાધુરંગના શિ. પણ હોઈ શકે. ૩૭૯ ૨૨ : હષપ્રમોદ તે હંસપ્રદ હોવા વિશે જુઓ પૃ.૧૨૦-૩૦ની શુદ્ધિ.. ૩૮૭.૨૦: સુધારે : મંગલપુર ૩૯૩.૪: સુધારે: મૂળ પ્રાકૃત નેમિચંદ્રસૂરિકૃત. ભાગ ૪ ૭.૧૬ : પરવાલ' તે પરવાડને સ્થાને થયેલી ભૂલ હવા સંભવ. ૨૨.૨૦ અહીં સુમતિરત્નશિ. માનરત્ન છે. ભા.૫.૧૧૭.૧૩-૧૪ પર. આ બે નામ વચ્ચે શિ. શબ્દ નથી. તે બને ગુરુભાઈ ને તેથી માનરન પણ ભાવરત્નના શિ. હશે ? ૨૩.૨૮ : અહીં “રૂપવિજય” છે તેને સ્થાને અન્યત્ર “રાજવિજય મળે છે. જુઓ પૃ.૬૧,૧૨૩ વગેરે. રૂપવિજય તે ભૂલ હેવા સંભવ. ૨૪.૧૭–૧૮: ભેજવિમલની શિષ્યપરંપરાની અસ્પષ્ટતા છે. નરવિમલ વગેરે બધા એના શિષ્યો હોવાનું સમજાય છે ને સુંદરવિમલ સ્પષ્ટ રીતે ભોજવિમલશિ. તરીકે ભા.૫.૧૫ પર મળે છે. પણ સુંદરવિમલ ભા૬-૨૨૧ પર ભોજવિમલશિ. મેઘવિમલના શિ. તરીકે મળે છે. ૨૭.૯૧૦ : હસ્તપ્રતયાદીઓમાં જૈહાપ્રોસ્ટા ઉમેરો તથા હે જીજ્ઞાસૂચિમાં પૃ.૬૮ ઉમેરે. ૨૮.૧૯-૨૦: ૨.સં.૧૭૦૦ પાઠદષ્ટિએ અને જિનરત્નસૂરિ (સ્વ.સં.૧૭૧૧). ના રાજ્યકાળમાં કૃતિ રચાઈ છે તે જોતાં અધિકૃત જણાય છે. ૨૮.૨૮ : કેઠી તે કાંડી જોઈએ. કચ્છને સાગરકાંઠાનો પ્રદેશ આ નામે ઓળખાય છે. ૩૫.૨ : કનકસમ સાધુકાતિના શિ. નથી. બને ગુરુભાઈ અને અમર માણિક્યના શિ. છે. જુઓ નામોની વર્ણાનુક્રમણું. ૩૯.૧૦: ધીરરત્ન એ ભૂલ જણાય છે. અહીં પૃ.૩૨ પર તથા ભા.૬.૩૮ પર ધરમરત્ન મળે છે. ૪૩.૧: પ્રતિક્રમાંક(૧૩)નો લે.સં.૧૭૧૮ અથવા ૧૮૧૭ હોઈ શકે. ૧૮૧૭ની સંભાવના વધારે જણાય છે. કેટલાક ધનસાગરની લખેલી પ્રત્ત ૧૮૧૭ની આગળપાછળ નજીકના સમયની મળે છે. ૪૩.ર૬ઃ કૃષ્ણવિનય તે કૃષ્ણવિજય હેવા સંભવ, પાછળ મેહનવિજયછે તે જોતાં. T ૪૬.૨ ૬ : સુધારઃ ઉપદેશ માલાકણિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873